________________
-
भाचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिम० __ ३०३
एतत् कर्म पुद्गलस्वरूपं, नामूर्तमस्ति, अमूर्तत्वे हि कर्मणः सकाशादात्मनामनुग्रहोपघातासंभवात् , गगनादिवत् । उक्तञ्च" तुल्यमतापोधमसाहसाना,
केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परे न तां मित्र ! निगद्यतां मे,
कर्मास्ति हित्वा यदि कोऽपि हेतु: ॥१॥" अपरश्च"नियध्य मासान्नय गर्भमध्ये,
बहुप्रकारैः कललादिभावैः । उद्वर्त्य निष्काशयते सवित्र्याः,
____ को गर्भतः कर्म विहाय पूर्वम् १" इति ।
यह कर्म, पुद्गलस्वरूप है, अमूर्त नहीं । अगर कर्म अमूर्त माना जाय तो उस से आत्मा का अनुग्रह और उपघात होना असंभव है, जैसे आकाश से नहीं होता। कहा भी है:
“समान प्रताप, उद्यम और साहस वालों में से कोई कोई अपना कार्य सिद्ध फरलेते हैं और दूसरे नहीं करपाते। मित्र ! कर्म के सिवाय इस का और कोई कारण हो तो कहो ? अर्थात् कर्म ही इस का एकमात्र कारण है " ॥ १ ॥ और भी कहा है:- .
“गर्भ में नौ महीने तक कलल आदि अनेक रूपों में बढाकर माता के गर्भ से पूर्वकर्म के सिवाय और कोन बाहर निकालता है ?" ॥ १ ॥
-
એ કમ, પુદ્ગલસ્વરૂ૫ છે, અમૂર નથી. અથવા કમને અમૂર્ત માનવામાં આવે તે તેનાથી આત્માનો અનુગ્રહ અને ઉપઘાત થે અસંભવ છે, જેમ આકાશથી थता नथी. यु ए छ:----
સમાન પરાક્રમ, ઉદ્યમ, અને સાહસવાળી વ્યક્તિઓમાં કઈ-કઈ પોતાનું કાર્ય સિદ્ધ કરી લે છે અને કોઈ કઈ નથી કરી શકતી. મિત્ર! આ બાબતમાં કેમ વિના બીજું કોઈ કારણ હોય તો કહે અર્થાત્ કમજ એનું એક માત્ર કારણ છે.” ૧૫
બીજું પણ કહ્યું છે-“ગર્ભમાં નવ માસ સુધી કલલ (ગર્ભનું પ્રથમ સ્વરૂપ આદિ અનેક રૂપમાં વૃદ્ધિ પામીને માતાના ગર્ભમાંથી પૂર્વકર્મ સિવાય બીજું કશું महा२ १४ छ ?" ॥१॥