Book Title: Acharanga Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 853
________________ आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ७ सु. १ वायुकायशस्त्राणि. ६८९ कण्डनं, तुपाद्यपसारणार्थं शूर्पास्फालनं, वस्त्रादिगतरजःप्रभृतिवारणाय वखादीनामाच्छोदनमास्फोटनं प्रस्फोटनं च, तथा शीघ्रगमनं वायुकायस्य विराधकं परकायशस्त्रम् । उमयकायशस्त्रम् - अनावृतमुखेन भाषणम् एतत्सवं द्रन्पशस्त्रम् | भावशस्त्रं तु मनोवाक्कायानां दुष्प्रणिधानम् । एवंविधैः शस्त्रैः, वायुकायसमारम्भेण वायुकायोपमर्दकसावद्यव्यापारेग, इमं वायुकायं विदिसन्ति । वायुकायहिंसायां प्रवृत्ताः खलु पड्जीवनिकायरूपं लोकं सर्वमेव विहिंसन्तीत्याह - ' वायुकायशस्त्रम् इत्यादि । वायुकायशस्त्रं वायुकायोपमर्दकं द्रव्यभावशस्त्रं पूर्वोक्तमकारं समारभमाणाः = वायुकायं प्रति प्रयुञ्जानाः अन्यान्वायुकायभिन्नान् अनेकरूपान् पृथिवीकायादीन् स्थावरान् द्वीन्द्रियादीन्त्रसांथ प्राणान् = प्राणिनः, विहिंसन्ति । मूसल से कूटना, छिलके हटाने के लिए सूप से फटकना, धूल-रेत आदि झाडने के लिए वत्र आदि को फटकारना - झटकना तथा जल्दी चलना भी वायुकाय का विराधक परकाय शत्र है खुले मुख से बोलना उभयकायशत्र । मन, वचन, और कायका अप्रशस्त व्यापार भाव है । इन नाना प्रकार के शस्त्रों से इव्यलिंगी वायुकाय की हिंसा करने वाले सावध व्यापार करके वायुकाय की हिंसा करते हैं । जो वायुकाय की हिंसा में प्रवृत्त होता है वह पट्कायरूप समस्त लोक की हिंसा करता है, यह कहते हैं- वायुकाय की विराधना करने वाले पूर्वोक्त द्रव्य और भावशस्त्रों का वायुकाय के प्रति प्रयोग करने वाले वायुकाय से भिन्न अनेक प्रकार के पृथ्वीकाय आदि स्थावरों की तथा द्वीन्द्रिय आदि सजीवों की भी हिंसा करता है । મૂસળથી ફૂટવું, છાલ કાઢવા માટે, સૂપડાથી આદ્રકવું, ધૂળ રેતી વગેરેને ખંખેરવા માટે વસ્ત્ર વગેરેને ઝટકવું-પછાડવું, તથા જલદીજલદી ચાલવું તે પણ વાયુકાયનું વિરાધક પુરકાય શરૂ છે. ઉઘાડા-ખૂલ્લા મેઢ ખેલવું તે ઉભયકાયશસ્ત્ર છે. આ સવ વાયુકાયનાં દ્રવ્યશત્રુ છે, મન, વચન અને કાયાના અપ્રશસ્ત (વખાણવા લાયક નહે તે) વ્યાપાર તે ભાવશ છે. આ નાના પ્રકારના શસ્ત્રાથી દ્રલિંગી વાયુકાયની હિંસા કરવાવાળાએ સાવદ્ય વ્યાપાર કરીને વાયુકાયની હિંસા કરે છે. જે વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત થાય છે તે ષટ્કાયરૂપ સમસ્ત લેાકની હિંસા કરે છે. એ કહે છેઃ-વાયુકાયની વિરાધના કરવાવાળા પૂર્વોક્ત દ્રષ્ય અને ભાવશસ્રના વાયુકાયના પ્રતિ પ્રયેળ કરવાવાળા વાયુકાયથી ભિન્ન અનેક પ્રકારના પૃથ્વીકાય આદિ સ્થાવરાની, તથા દ્વીન્દ્રિય આદિ ત્રસ જીવાની પણ હિંસા કરે છે. प्र. आ-८७

Loading...

Page Navigation
1 ... 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915