________________
છે.
છે
ઈ
પ્રકાશકનું નિવેદન
પ્રસ્તુત ગ્રંથ પ્રસિદ્ધ શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીના “ગદષ્ટિસમુચ્ચયનું છે ડૉ. ભગવાનદાસે કરેલું સવિસ્તર ટીકાત્મક વિવરણ છે. આ ગ્રંથમાં આધ્યાત્મિક વિકાસના છે કમનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસનું વર્ણન મુખ્યત્વે કરીને ચૌદ ગુણસ્થાનરૂપમાં, ચાર ધ્યાનરૂપમાં અને બહિરાત્મા આદિ ત્રણ અવસ્થાઓના . રૂપમાં આપવામાં આવ્યું છે. પ્રસ્તુત ગ્રંથમાં ગાવસ્થાની કમિક વૃદ્ધિને સમજાવતાં, એ તેને ઈરછાયેગ, શાસ્ત્રો ને સામર્થ્યોગ એવી ત્રણ ભૂમિકામાં તેમજ આઠ યોગદષ્ટિરૂપ આઠ વિભાગમાં વહેંચી નાખેલ છે. આ આઠ દષ્ટિ જેના નામ અનુક્રમે મિત્રા, તારા, હું બલા, તીખા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા, છે તેને, મહર્ષિ પતંજલિના ચગના પ્રસિદ્ધ છે આઠ અંગચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ હું સાથે અનુક્રમે સમન્વય છે. પ્રથમની ચાર દષ્ટિએ ગની પ્રાથમિક દશા છે અને તેમાં હું અવિદ્યાને થોડે અંશ હોય છે, પણ “સ્થિરા” થી “પરા દષ્ટિ વરચેના સાધકને હ અવિદ્યાને અવકાશ નથી. છેવટમાં આચાર્યો યોગશાસ્ત્રના અધિકારી કેણ હોઈ શકે એ હલ જણાવ્યું છે.
આ ડૉ. ભગવાનદાસભાઈએ પ્રસ્તુત ગ્રંથના વિવરણમાં સંસ્કૃત મૂળ મલેક, તેને [કાવ્યાનુવાદ, શબ્દશઃ અર્થ, વૃત્તિ અર્થ, અને તે ઉપર લંબાણથી સરલ ભાષામાં સુંદર T વિવેચન (ટીકા) કર્યું છે. વિવેચનમાં જરૂર જણાય ત્યાં ત્યાં જૈન આગમ ગ્રંથ, અન્ય ધર્મના પવિત્ર પુસ્તકે, અને તત્વજ્ઞાનીઓના આધારભૂત અવતરણે પણ મૂકેલા છે. પુસ્તકની શરૂઆતમાં ડૉ. ભગવાનદાસે લખેલે આ ગ્રંથને મહત્વપૂર્ણ ઉપઘાત કેગના અભ્યા- E fસીઓને ખાસ ઉપયોગી થઈ પડે તે રીતે આપવામાં આવ્યું છે. શ્રી યશેવિજયજી કે
મહારાજે લખેલી ગદષ્ટિની સઝાય પુસ્તકને અંતે પરિશિષ્ટમાં મૂકેલી છે. દરેક જ ને દષ્ટિના અંતે શ્રી ભગવાનદાસભાઈએ પિતે રચેલા કલશકાળે મૂકવામાં આવેલ છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org