Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ कर्मत्वं च क्रियाजन्यफलशालित्वम् । तत्र च क्रिया धातुत एव लभ्यते, जन्य-जनकभावस्य च विनैव पदार्थत्वं संसर्गमर्यादया भानं संभवतीति फलमात्रं कर्मप्रत्ययार्थः । ભાવાર્થ : કર્મત્વ = ક્રિયાજન્યફલશાલિત્વ. તેમાં ‘ક્રિયા’ તો ધાતુથી જ જણાય છે. ‘જન્મજનક’ ભાવ, કોઈ પદનો અર્થ ના હોય, તો પણ આકાંક્ષાસંસર્ગમર્યાદાથી જ જણાઈ શકે છે. એટલે કર્મપ્રત્યય = દ્વિતીયાનો અર્થ માત્ર ફળ છે. MED : વિવેચન ઉદા. પ્રામં પઘ્ધતિ માં પૂર્વોક્ત રીતે ગ્રામસંયોગવત્ત્વ એ કર્મત્વ થશે. બાકી સ્પષ્ટ છે. વિવેચન : (૧) न च संयोगविभागादिरूपफलमपि धातुलभ्यमेव - गमित्यजिप्रभृतीनां तदवच्छिन्नस्पन्दादिरूपव्यापारवाचकत्वादितिवाच्यम्, व्यापारमात्रस्य धात्वर्थत्वात् । फलविशेषान्वयबोधे च धातुविशेषजन्यव्यापारोपस्थितेर्हेतुतया 'ग्रामं त्यजति' इत्यादौ धात्वर्थस्पन्दे ग्रामनिष्ठविभागजनकत्वमेव 'ग्रामं गच्छति' इत्यादौ च धात्वर्थस्पन्दे ग्रामनिष्ठसंयोगजनकत्वमेव प्रतीयते न तु विपरीतम् । ભાવાર્થ : પૂર્વપક્ષ : ક્રિયાના ફળ સ્વરૂપ સંયોગ - વિભાગ વિ. પણ ધાતુથી જ જણાઈ જાય છે, કારણ કે શસ્ ત્યન્ વિ. ધાતુઓ ફળાવચ્છિન્નસ્પન્દ્રક્રિયાની જ વાચક છે. ઉત્તરપક્ષ ઃ ના, ધાતુનો અર્થ માત્ર વ્યાપાર-ક્રિયા જ છે; ફળાવચ્છિન્નક્રિયા નહીં. છતાં, ફળ વિશેષનો જ અન્વય થવામાં ધાતુ વિશેષથી જન્ય ક્રિયાનું જ્ઞાન કારણ છે અને એટલે પ્રામં પતિ અને ગ્રામં ત્યજ્ઞતિ, બંનેમાં ધાત્વર્થ સ્પન્દ્રક્રિયા જ હોવા છતાં, ગ્રામ ત્યગતિમાં ત્યજ્ ધાત્વર્થસ્પન્દ્રક્રિયામાં ગ્રામનિષ્ઠવિભાગજનકત્વનો જ અન્વય થશે અને ગ્રામં રાજ્જીતિમાં ગણ્ ધાત્વર્થ સ્પન્દ્રક્રિયામાં ગ્રામનિષ્ઠસંયોગજનકત્વ નો જ અન્વય થશે, પણ ઊંધું નહિં થાય. ર ‘તવ્યાપરયો: ધાતુ:’ એ સૂત્રથી, ધાતુનો અર્થ ફળાવચ્છિન્ન વ્યાપાર છે, એ સિદ્ધ થાય. Jain Education International વ્યુત્પત્તિવાદ * ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186