Book Title: Vyutpattivada
Author(s): Bhavyasundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ અથ દ્વિતીયા હવે દ્વિતીયા કારકનું વિવેચન શરૂ કરે છે. "कर्मणि द्वितीया" इत्यनुशासनात् कर्मत्वं द्वितीयार्थः, तत्र कर्मपदस्य धर्मपरत्वात्, सप्तम्या वाचकतार्थकत्वात् । कर्मणश्च न तथात्वम्कर्मणि नामार्थस्य ग्रामादेरभेदान्वयसंभवेपि धात्वर्थगमनादिना तदन्वयासंभवात्, गौरवाच्च । ભાવાર્થ : “ વળ દ્રિતીયા” એવું વ્યાકરણનું સૂત્ર હોવાથી દ્વિતીયાનો અર્થ કર્મત્વ છે, કારણ કે સૂત્રમાં જે “ફર્મન' પદ છે. તે ધર્મપરક (મૈત્વ પર)' છે અને “ff' એવી જે સપ્તમી વિભક્તિ છે, તેનો અર્થ વાચકતા છે. દ્વિતીયાનો અર્થ કર્મ નથી, કારણ કે દ્વિતીયાર્થ કર્મમાં, તેના પ્રકૃતિ પદાર્થ = નામાર્થ એવા ગ્રામ વિ. નો અભેદાન્વય સંભવિત હોવા છતાં, ધાત્વર્થ ગમનક્રિયા વિ. સાથે દ્વિતીયાર્થ કર્મનો અન્વય સંભવતો નથી. અને પરંપરા સંબંધથી અન્વય કરીએ, તો ગૌરવ થાય છે.” વિવેચન: (૧) “ કિતીયા” સૂત્રમાં, કર્મન્ પદના બે અર્થ થઈ શકે છે. A. ક્રિયાનું કર્મ, જેમ કે “પ્રાપં છત’માં, ગ્રામ પદોત્તર દ્વિતીયાનો અર્થ થશે - ગમનક્રિયાનું કર્મ ગ્રામ. B. કર્મમાં રહેલ ધર્મ, કર્મત્વ (લક્ષણાર્થ). અહીં પ્રથમ અર્થ અભિપ્રેત નથી, પણ બીજો અર્થ અભિપ્રેત છે. એટલે ‘ffણ દિનીયા'નો અર્થ થશે, “કર્મવૈવાચકતાવતી દ્વિતીયા'. સપ્તમીનો અર્થ વાચકતા કરીને તેનો અન્વય “દિતીયા' પદના અર્થમાં કર્યો છે. વ્યુત્પત્તિવાદ – ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186