Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 12
________________ [૩] “હિંદુઓ માટે એ એક ભારે ગૌરવની વાત છે, કે તેમણે ગારક્ષાને કન્ય માન્યું છે. પણ હિન્દુ માત્ર ગાયની રક્ષા કરીને ખીજા` પશુઓની રક્ષા કરવાથી દૂર રહે એ તે માટે શેાભા ભરેલું નથી.” —ચંગ ઇંડિયા : ગાંધીજી ૧૨-૧૧-૨૬ “ જો આપણે દુખળ અને વૃદ્ધ ગાયને પૂજ્ય ન માનીએ તે તમામ દુખ॰ળ વૃદ્ધ પશુઓને ખતમ કરી નાખીએ. પછી એ જ ન્યાયાનુસાર તમામ બીમાર, વૃદ્ધ અને અશક્ત માણસોને પશુ મારી નાખીને આ દેશને ગરીબીથી મુક્ત કરી શકીએ. તે પછી એ જ ન્યાયાનુસાર થાડા સશક્ત માણસે હથિયારના ખળે આ પૃથ્વી ઉપરથી હિંસક અને નિર્દોષ પશુઓને અને મનુષ્યને પૃથ્વી ઉપર ભારરૂપ ગણી એ તમામને નાશ કરી નાખી ને પૃથ્વીને લેગવી શકે. પણ આ ભારત દેશમાં જેમ સત્ર ગરીબ અને માંદા માણસા રહે છે, તેમ આપણાં પશુઓને પણ જીવવાના અને રહેવાના અધિકાર છે.” ** —યુઇંગ ઇંડિયા ૨૭–૮–૨૫ ગાવધ પ્રત્યે ગાંધીજીના તીવ્ર વિરોધ ઈ. સ. ૧૯૨૬માં મદ્રાસમાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં હિન્દુમુસ્લિમ એકતા સ્થાપવાની એક શરત તરીકે મુસ્લિમેાએ ગેાવધ કરવાના તેમના અધિકાર સ્વીકારવાની માગણી કરી, અને આ સમાધાનના મુદ્દો ગાંધીજીને બતાવવામાં આવ્યા. ગાંધીજીએ કહ્યુ કે, “ હિન્દુ-મુસ્લિમ એકતા માટેની કોઈ પણ શરત મને મજૂર છે.” સાય પ્રાČના પછી ગાંધીજી સૂવા માટે ગયા. સવારે જ્યારે ઊઠયા ત્યારે તરત જ તેમણે મહાદેવભાઇને ઉઠાડ્યા. ગાંધીજીએ તેમને કહ્યું, “ મે ભારે મોટી ભૂલ કરી છે. મને યાદ છે કે કાલે હિન્દુ-મુસ્લિમ એકતાના મુસદ્દામાં મુસલમાનોએ ગાવધ કરવાના અધિકાર માગ્યેા છે. અને આપણી ગોવધમ`ધીની માગણીને બાજુએ હડસેલી મૂકવામાં આવી છે. તેએ ગેાહત્યા કરે એ હું કેમ સહન કરી શકું? અલબત્ત આપણે બળા ઉપયાગ કરી શકતા નથી, પશુ તેમને સમજાવી તેા શકીએ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 290