Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 10
________________ એ વ્યવસ્થામાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વિષયાના તાણાવાણા વણી લેવામાં આવ્યા છે. એટલે એના સ્વીકાર અને અમલથી સમગ્ર સમાજની સતે મુખી ઉન્નતિ – કોઇનું પણ શૈાષણ કર્યા વિના શકય બને છે. · (૨) પશ્ચિમની યંત્ર અને શાષણ-આધારિત અથવ્યવસ્થા આ અર્થવ્યવસ્થા શેષણુ, હિંસા, જૂઠાણું, અન્યાય અને નગ્ન ભૌતિકવાદ ઉપર જ વિકસેલી છે. શેાષણની ભાવના એ જ એનું મધ્યબિન્દુ છે. આ અથવ્યવસ્થાના બે સંપ્રદાય છે : (૧) મૂડીવાદ અને (૨) સામ્યવાદ. સામ્યવાદ એ તે માત્ર મૂડીવાદનો પડછાયા છે. અનૈના ધ્યેય અને હસ્તિના પાયે તે શેણુ અને હિ'સા જ છે. અને વચ્ચે જે વિખવાદ છે તે તે માત્ર શેષણ કરવાના અધિકાર અને ઉપાય પરત્વે જ છે. મૂડીવાદી અથ વ્યવસ્થામાં વ્યક્તિ કે સંસ્થા યંત્ર અને મૂડીના જોર વડે રાજ્યથી રક્ષિત અને રાજ્ય પાસેથી તમામ પ્રકારની સગવડ મેળવીને સમાજનું શૈાષણ કરે છે. સામ્યવાદ, વ્યક્તિ કે સંસ્થાના સમાજનું શેષણ કરવાના અધિકારને પડકારે છે; પણ શેષણ અને હિં'સા વિના તે તેની પણ હસ્તિ ખતરામાં હાય છે. રાજ્ય પાતે જ પોતાની પ્રજાનું અને વિશ્વની બીજી પ્રજાઓનું પણ શેષણ ચાલુ રાખે છે.. વિશ્વષૅ ક : શાષણની નવી રીત. દુનિયામાં સંસ્થાઓની સ્થાપના, બસેથી વધુ વર્ષ સુધી તેમનું શેષણુ; બે વિશ્વયુદ્ધો અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ એશિયા-આફ્રિકાનાં રાજ્યમાં ખળવા, આંતરવિગ્રહા, પડોશી રાજ્ય વચ્ચેનાં યુદ્ધો દુષ્કાળ, ભૂખમરા અને પળે પળે અણુયુદ્ધ ફાટી નીકળવાની ભીતિ, એ તમામ પશ્ચિમની શેાષક–હિ*સક અથવ્યવસ્થાનાં દુષ્પરિણામે છે. શાષણખાર શેષણુ કરવાની હરીફાઈમાં એ લેકી અંદરોઅંદર લડીને ખુવાર થયા છે એટલે હવે આપણું શેષશુ અંદરોઅંકર ઝગડયા વિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 290