Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

Previous | Next

Page 11
________________ વધુ સરળતાથી અને વધુ તાકાતથી કરવા માટે નવેદિત રાષ્ટ્રોને મંદદ કરવાના Aid to the developing countries મહાના નીચે Co-operative exploiting society (સહકારી શાષક મ`ડળ) જેવી World Bank ( વિશ્વ બૅંક)ની સ્થાપના કરી છે, અને તેના દ્વારા નવાદિત રાષ્ટ્રનુ શોષણ કરવાનું ચાલુ રાખ્યું છે. એક તરફથી આર્થિક વિકાસ કરવાના બહાના નીચે World Bank દ્વારા લેને આપીને રાષ્ટ્રને દેવાદાર રાખે છે અને ખીજી તરફથી મહાસત્તા પડેશી 'રાજ્ગ્યાને લડાવવા અબજો રૂપિયાની અદ્યતન શસ્ત્રસામગ્રી આપી યુદ્ધો કરાવે છે. અને એ યુદ્ધમાં શસ્રો નાશ પામે એટલે તેના સ્થાને નવાં શસ્ત્રો આપે છે. આમ નવેદિત રાષ્ટ્રો તંગદિલી, યુદ્ધ, ભૂખમરો વેઠતાં વધુ ને વધુ દેવાદાર થતાં જાય છે. મૂડીવાદી અને સામ્યવાદી અર્થવ્યવસ્થા દ્વારા થતાં ઠુંસા અને શેષણના મૂળમાં ઘા કરવા હાય તા ભારતે પશ્ચિમી શાષક અથ વ્યવસ્થા ફગાવી દઈને ભારતીય અર્થવ્યવસ્થા સ્વીકારવી જોઈએ. તે જ આપણે સાચી સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકીશું. એટલું જ નહી" મૂડીવાદી અને સામ્યવાદી બાને પરાજય આપીને દુનિયાને પણુ, સાચી સમૃદ્ધિ અને સાચી શાંતિના રસ્તે દોરી શકીશુ. ગાત્યા સામે રાષ્ટ્રીય આગેવાનાના વિરોધ [૧] “ ગોવધની નીતિએ ર્હિંદુએની ધાર્મિક ભાવનાને ગંભીર આધાત પહેાંચાડયો છે. એટલું જ નહિ, ભારતમાં વસતી તમામ જાતિઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું' છે. સમસ્ત રાષ્ટ્રનાં હિતની ખાતર ગેાવધબંધીને ગંભીરતાથી વિચાર કરવા જોઇએ.” —પડિત મદનમ।હન માલવિયા [૨] “ગારક્ષા ભારતનાં તમામ નરનારીનું પરમ કર્તવ્ય છે. જે નિષ્ઠુરતાથી ગાય અને ગોવશના નાશ કરવામાં આવે છે તે જોતાં આપણાં સંતાન કેમ જીવી શકશે એ એક ચિંતાના વિષય છે.” —લાલા લજપતરાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 290