Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ वादोपनिषद् वादोपनिषद् लब्धिख्यात्यर्थिना तु स्याद्, दुःस्थितेनाऽमहात्मना। छलजातिप्रधानो या, स विवाद इति स्मृतः।।४।। विजयो ह्यत्र सन्नीत्या, दुर्लभस्तत्त्ववादिनः। तद्भावेऽप्यन्तरायादि - दोषोऽदृष्टविघातकृत् ।।५।। परलोकप्रधानेन, मध्यस्थेन तु धीमता। स्वशास्त्रज्ञाततत्त्वेन, धर्मवाद उदाहृतः।।६।। विजयेऽस्य फलं धर्म-प्रतिपत्त्याद्यनिन्दितम्। आत्मनो मोहनाशश्च, नियमात् तत्पराजयात् ।।७।। વાદી સાથે "છલ-જાતિની બહુલતાવાળો જે વાદ એ વિવાદ કહેવાય. llall આ વાદમાં તત્ત્વવાદીને સત્યનીતિથી વિજય મળવો દુર્લભ છે. અને કદાચ વિજય મળે તો પણ બીજાને ધન વગેરેનો અંતરાય કરવાનો દોષ લાગે છે. જે કર્મજનિત આપત્તિ ઉભી કરે છે. પરાજિત પ્રતિવાદીને ધન ન મળે,હોય એ કદાય લઈ લેવામાં આવે, શોઆર્તધ્યાનાદિ કરે એ દોષો પણ થાય છે. I/પી પરલોકને પ્રાધાન્ય આપનાર, પક્ષપાતરહિત, બુદ્ધિશાળી તથા પોતાના શાસ્ત્રતત્વના જ્ઞાતા સાથે જે વાદ એ ધર્મવાદ છે. IIકા ધર્મવાદમાં વિજય મળે તો સામા પક્ષે ધર્મસ્વીકાર થાય છે. માટે શુભ ફળ મળે છે અને પરાજય થાય તો પોતાના અજ્ઞાનનો નાશ થાય છે માટે એનું પણ શુભ ફળ મળે છે. l૭TI. - દેશ, કાળ, સભાપતિ, રાજા વગેરેની અપેક્ષાએ લાભાલાભને જાણીને તથા પ્રભુ વીરના ઉદાહરણનો વિચાર કરીને વિદ્વાને વાદ કરવો. પ્રભુ વીરે જેમ અહીં દેશના નિષ્ફળ જશે એમ જાણીને નામ ૧. જુઓ પરિશિષ્ટ-૧. देशाद्यपेक्षया चेह, विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य, वादः कार्यो विपश्चिता।।८।। तदत्र वादिपदमत्यन्तमानिता-क्रूरचित्ततादिदोषदुष्टपरमेव विज्ञेयम्, अपरथा धर्मवादिनाऽतिप्रसङ्गात् ।।१।। ननु मा भूदात्मसम्भावनेनात्यन्तमानिता, तत्त्वाभिनिवेशेन तु स्यादपि सेत्यत्राह क्व च तत्त्वाभिनिवेशः क्व च संरम्भातुरेक्षणं वदनम् ?। क्व च सा दीक्षा विश्वसनीयरूपतामृजुर्वादा ?।।२।। પૂરતી-ઔપચારિક દેશના આપી બીજે સ્થળે સફળ દેશના કરી. એમ વિદ્વાને સર્વત્ર લાભાલાભનો વિચાર કરવો જોઈએ.ilcI. આમ અહીં વાદીનો અર્થ ખૂબ અભિમાની, ક્રૂરચિત વગેરે યથાસંભવ દોષોવાળી વ્યક્તિ જ કરવો જોઈએ, તો જ વાદજનિત નુકશાનો વગેરેના અર્થની સંગતિ થઈ શકે. અન્યથા ધર્મવાદીમાં પણ એ અર્થો લગાડવાથી અસંગતિ-અનર્થ વગેરે દ્વારા અતિપ્રસંગ થઈ જાય. ||૧ પ્ર.:- જુઓ, જાત અભિમાનથી અત્યંતમાની ભલે ન થવાય, પણ તત્ત્વાભિનિવેશ-તત્વના આગ્રહથી તેવા થવામાં શું વાંધો ? અત્યન્ત મુખ્યત્વે તત્ત્વમત્યન્તમાની - જે તત્ત્વને બહુ માને છે એ અત્યંત માની આવો અર્થ અમે કરશું. ઉ.:- આ પ્રશ્નના જવાબમાં દિવાકરજી વાદદ્વાચિંશિકાનો બીજો શ્લોક કહે છે – તત્ત્વાભિનિવેશ ક્યાં.. અને ગુસ્સાથી તગતગતી આંખોવાળું મોટું ક્યાં અને જે વિશ્વાસપાત્ર છે એવો કલ્યાણકર આપત્તિહર ધર્મવાદ ક્યાં ? ll ૧. પ્રસ્તુત વધે . ૨. - તત્વ ( રૂ. U- વૈદ્ર | ૪. f g - ‘સા' - વિના . - તાલામુવી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64