Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ वादोपनिषद् ૧૪ वादोपनिषद् लिङ्गत्वात् । धर्मवादो हि विश्वसनीयो यन्नात्रेतरवादवच्छलजातिप्रयोगगन्धोऽपि । धर्मवादिनी तत्त्वनिर्णीनीषुतया जिगीषाविमुक्तत्वात्संरम्भादिभावानामनास्पदे द्विधाऽपि परमानन्दनिमग्नौ स्याताम्, विजये परेषां धर्मप्रतिपत्त्यादिप्रयुक्ताऽऽनन्दः, पराजये चात्ममोहनाशसमुद्भूताऽऽनन्दः । सति संरम्भे તુ વૃર્થવ તસ્વામિનવેમમાન તારી ખરેખર, ઘર્મવાદ પણ એ અપેક્ષાએ દીક્ષા જ છે. પ્ર.:- ધર્મવાદ તો પુલિંગ છે ને દીક્ષા સ્ત્રીલિંગ છે. તો બંનેનો વિશેષણ-વિશેષ ભાવ તમે કેવી રીતે ઠોકી દીધો ? ઉ.:- શાબાશ, આવા પ્રશ્નો કરતા રહો, એટલે તમે જાણો છો એની ખાતરી રહે. પાતંજલમહાભાષ્યમાં કહ્યું છે કે કેટલાક શબ્દો આવિષ્ટલિંગ હોય છે. અર્થાત્ અવલિંગનું વિશેષણ બનવા છતાં પણ પોતાનું લિંગ છોડતા નથી. અહીં ‘દીક્ષા’ પણ એવો જ શબ્દ છે. આમ ધર્મવાદ તો વિશ્વાસપાત્ર હોય. જનતા સમજે કે અહીં બીજા વાદની જેમ છળ-કપટની કોઈ શક્યતા નથી. એ વાદ કરનારાઓને વિજયની આસક્તિ ન હોવાથી આવેશ વગેરે નથી થતાં અને બંને રીતે પરમાનંદ-નિમગ્ન થાય છે. પરાજય થાય તો પોતાના જ્ઞાનના નાશનો આનંદ અને વિજય થાય તો બીજાને ધર્મપ્રાપ્તિ કરાવવારૂપ પરોપકારનો આનંદ. આમ ધર્મવાદમાં આવેશને કોઈ સ્થાન નથી અને જો આવેશ આવતો હોય તો સમજી લેવું કે આ ધર્મવાદ નથી અને મારું તત્ત્વાભિનિવેશનું ગુમાન પણ નકામું છે. ||રા १. यथोक्तं व्युत्पत्तिरत्नाकरे आविष्टलिङ्गत्वात् पुंसि स्त्रियां वा बलाका ।।१३२२।। स्यादेतत्, संरम्भमन्तरेण स भविष्यति, तदपि न, असम्भवादित्याहतावद् बकमुग्धमुखस्तिष्ठति यावन्न रङ्गमवतरति । रङ्गावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ।।३।। स्फुटान्वयोऽयं श्लोकः । यावद् वादी रङ्गं वादभूमिं नावतरतिनोपतिष्ठति तावद् बकवत् - विहङ्गमविशेषवत्, मुग्धमुख:-आर्जवातिशयवितीर्णालादविशेषवक्त्रस्तिष्ठति स्थितिं बध्नाति, भवतीति यावत् जलचरप्रतारणहेतुको मौग्ध्यातिशयो बके प्रसिद्ध इति तदुदाहरणम् । પ્ર.:- ઠીક છે, હવે અમે અમારા અભિપ્રાયને સિદ્ધ કરવા વાદ કરીએ ત્યારે આવેશથી મુક્ત રહીશું, પછી તો વાંધો નથી ને ? ઉ.:- આનો જવાબ આપણે દિવાકરજી પાસેથી જ સાંભળીએ. જ્યાં સુધી વાદળી રંગભૂમિમાં ઉતરતો નથી, ત્યાં સુધી બગલા જેવું ભોળું મુખ હોય છે. પણ રંગાવતારથી ગર્વિષ્ઠ થાય ત્યારે કાગડા જેવો ઉદ્ધત અને નિષ્ઠુર બની જાય છે.llall - બગલો માછલીઓને છેતરવા વધારે ભોળપણનું પ્રદર્શન કરે છે માટે દેખાવમાં એનું મુખ સરળતાની ટોચે પહોંચીને જોનારાને આનંદ આપે છે. માણસ પણ ઝગડામાં ન પડે ત્યાં સુધી એના જેવો સૌમ્ય દેખાય છે. પણ જ્યાં એ વાદ માટે સજ્જ થાય છે, અને રંગભૂમિમાં અવતરણ કરે છે, ત્યારે એ પોતાની જાતને તર્કસમ્રાટ સમજી લે છેમહાતાર્કિક સમજી લે છે. મારી ભૂલ કદી થાય જ નહીં એવો કદાગ્રહ એને સતાવે છે. પોતાની છઘસ્થતા, મંદબુદ્ધિ, અલા અનુભવ, અલા અભ્યાસ આ બધું ભૂલીને કાગડાની જેમ ઉદ્ધત બની જાય છે. જેમ કાગડો ‘પોતાનો સ્વર કેટલો કર્કશ છે, પોતે ૨. તાયામનિવેશ: | ૨. યt # ચોદવર્તુ- કુતિ દૈમ. || ૩ ૩ ૨ //

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64