Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ वादोपनिषद् ૪૧ ૪૨ वादोपनिषद् कथा स्वपरपक्षसाधनदूषणवचनात्मिका वार्ता, भवित्री भविता। तत्र कथायां मया वादिभूतेनैता अमुकामुका मद्हृदयगता जातयोऽसदुत्तरस्वरूपा योज्या प्रतिवादिवचनविघातितयाऽभिधातव्याः । इति - एवम्प्रकारेण, राग:- जातियोजनसम्भाव्यमानप्रतिवादिपक्षप्रतिघातप्रयुक्तस्वोत्कर्षचिन्तनसज्जातरोमाञ्चः, तेन विशेषेण स्वकीयांशमप्यनुत्सृज्य गता दूरीभूता निद्रा स्वापो यस्यासौ रागविगतनिद्रा, चेत् प्रभाते कथा, तदा निखिलनिशि मानसकथां कृतवानसौ रात्रिकथां प्रात:कथाया वाङ्मुखम् - उपन्यासस्तद्योग्यां तदनुरूपाम्, आदी भूतत्वेन ) વાદી- પ્રતિવાદી એક-એક જ હોય, પણ સભ્યો અને સભાપતિની પણ વિવક્ષાથી બહુવચન પ્રયોગ કરે. કારણ કે તેઓ પણ વાદના અંગ છે. માટે ઉપલક્ષણથી તેમને સમજી લેવા માટે બહુવચનથી સંકેત આપ્યો છે. કથા એટલે સ્વપક્ષની સિદ્ધિ કરવા અને પરપક્ષને દૂષણ લગાડવા થતી વચનાત્મક પ્રવૃત્તિ. વાદી વિચારે છે કે ત્યાં મારે આ મારા મનમાં રહેલા ખોટા વાહિયાત જવાબોરૂપી જાતિઓનો ઉપયોગ કરવાનો છે. એના દ્વારા પ્રતિવાદીની વાતોના છોતરા ઉડાવી નાંખીશ. આમ કહીશ. તેમ કહીશ... એવા પ્રકારના વિચારોમાં એ રમે છે. જાતિ દ્વારા પ્રતિવાદીના વચનનો પ્રતિઘાત થાય અને એનાથી પોતાનું ગૌરવ વધે... એના સપના જોતા જોતા એ હરખઘેલો થઈ જાય છે. રગવાસિત થઈ જાય છે. રોમાંચિત થઈ ઉઠે છે અને આવા રાગથી એની નિદ્રા એવી રીતે જતી રહે છે કે આખી રાતમાં એક ઝોકું પણ ન આવે. જો સવારે વાદ થવાનો હોય તો આખી રાત એ માનસકથા કરે છે કે જેથી એના મનમાં ચાલતો વાદ સવારના વાદની પ્રસ્તાવના तत्सदृशत्वात्तस्याः, निशि रात्रौ करोति विधत्ते ।।१२।। न च विभावरीजागरणमेवात्र निन्द्यम्, योगिभिरतिप्रसङ्गात्, किन्तु दुर्ध्यानमिति तद्वृत्तं स्पष्टयति अशुभवितर्कधूमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते। कुण्ठितदर्पः परिषदि वृथात्मसम्भावनोपहतः।।१३।। वृथाऽऽत्मसम्भावनोपहतः परिषदि कुण्ठितदर्पोऽशुभवितर्कधूमितहृदयः कृत्स्नां क्षपामपि न शेते। इत्यन्वयः । જેવો બની જાય છે. ગ્રંથની શરૂઆતમાં જેમ પ્રસ્તાવના હોય ને ? એ જ રીતે એ આખી રાત વીતાવે છે. ll૧૨ાા પ્ર. :- બિચારો રાતે સૂવે નહીં. એટલા માત્રથી એની આટલી ઠેકડી કેમ ઉડાવો છો ? એમ તો યોગીઓ પણ રાત્રિજાગરણ કરે જ છે ને ? તો શું એમને ય ઉતારી પાડશો ? ઉ. :- ના, કારણ કે બંનેમાં આસમાન-જમીનનો ફરક છે. યોગીઓ શુભધ્યાનથી જાગરણ કરે છે અને આ અશુભધ્યાનથી. અમે એના ઉજાગરા સામે આંગળી નથી ચીંધતા પણ દુર્થાન માટે ઈશારો કરીએ છીએ. જુઓ, દિવાકરજી પણ કાંઈક આવી જ વાત કરી રહ્યા છે. ફોગટ પોતાને મહાન માનતો, પર્ષદામાં ઠિત થયેલ દર્પવાળો, અશુભવિતર્કથી કલુષિત હૃદયવાળો (વાદી) આખી રાત પણ સૂતો નથી. ll૧all માણસ બે રીતે અભિમાન રાખતો હોય છે. એક સકારણ, બીજું નિષ્કારણ. જેમકે કોઈ અબજોપતિને શ્રીમંતાઈનો ગર્વ હોય તો એ સકારણ છે અર્થાત્ એ ગર્વને યોગ્ય શ્રીમંતાઈરૂપ કારણ-પુષ્ટ છે. * - તwafમત હૃદયો ૨. ૩ - નિશેતા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64