Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ वादोपनिषद् ૩૩ ૩૮ वादोपनिषद् परनिग्रहवीर्यं चिन्तयति - एकाग्रमनोविषयीकुरुते। परकीयसामर्थ्यचिन्तने तदीयरन्ध्रावाप्ति: प्रयोजनम्, स्वकीयसामर्थ्यचिन्तने स्वरन्ध्रनिह्नवः, तत्पूरणम्, वाग्बाणनिशातीकरणं च प्रयोजनमित्यत्रावधेयम् ।।१०।। ततः प्रतिवादिस्वरूपं विचारगोचरीकरोतिहेतुविदसौ न शब्दा, शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः। उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः।।११।। असी हेतुवित्, शाब्दो न, असौ शाब्दः, विदग्धहेतुकथस्तु न, उभयज्ञः, भावपटुः, अन्यः पटुः, असौ स्वमतिहीनः - इत्यन्वयः । આમાં પ્રતિવાદીના બાણોના સામર્થ્યનો વિચાર કરવામાં તેના છિદ્રો - મર્મસ્થાનો મેળવી શકે અને તેને નિષ્ફળ કરી પોતાની રક્ષા કરી શકે એવું પ્રયોજન હોય છે. પોતાના બાણોના સામર્થ્યના ચિંતનમાં પોતાની નબળી કડીઓ ટાંકવાનો, યથાશક્તિ એ કડીઓને મજબૂત કરવાનો અને પોતાના બાણોને ધારદાર કરવાનું પ્રયોજન હોય છે. ll૧oll આટલું કર્યા પછી એ પ્રતિવાદીના સ્વરૂપનો વિચાર કરે છે - આ હેતુવેતા છે, શાબ્દ નથી, આ શાબ્દ છે, નિપુણહેતુકથા કરનાર નથી, આ બંને જાણે છે, આ ભાવ જાણવામાં નિપુણ છે, આ નિપુણ છે, અન્ય સ્વમતિથી રહિત છે. |૧૧| મારો આ પ્રતિવાદી હેતુનો જ્ઞાતા છે, એ એવા હેતુઓનો પ્રયોગ કરવામાં હોંશિયાર છે, કે જે હેતુઓ એના પક્ષને સિદ્ધ કરી આપે અને સામેના પક્ષને ખતમ કરી દે. ટૂંકમાં આ વાદી અનુમાન પ્રમાણમાં માસ્ટરી ધરાવે છે. શબ્દ પ્રમાણ એટલે કે આગમ પ્રમાણના ૬. દુ - મુદ્રિત - : * - શT:// असौ वादी हेतुवित् - स्वपरपक्षसमर्थनसमापनसमर्थसाधनवेत्ता, शाब्दो न - शब्दप्रमाणपदवीपथिको न, नागमप्रमाणेन वादकर्ताऽयं किन्त्वनुमानप्रमाणेनेत्याशयः। असो वादी शाब्दः - अनन्तरोक्तः, विदग्धानां - निपुणानां सिसाधयिषितसिद्धिप्रत्यलानां हेतूनां - साधनानां कथा - वार्ता यस्येति विदग्धहेतुकथा, न तु - पुनः, नायमनुमानप्रमाणेन चरतीति भावः । व्यधिकरणबहुव्रीहेरसाधुतापक्षे तु विदग्धा हेतुकथा यस्य स इति विग्रहो विज्ञेयः। अयं वादी उभयज्ञः शब्दानुमानोभयप्रमाणकोविदः, अयं भावपटुः- सभ्याद्यभिप्रायविज्ञाननिपुणः, अन्यः - अपरो वादी पटुः - वाक्पटुરસ્તે નથી ચાલતો - એ પ્રમાણના આધારે વાદ નથી કરતો. આ વાદી શાદ છે. આગમપ્રમાણના આધારે વાદ કરે છે, પણ જે સાધ્યને સિદ્ધ કરવામાં સમર્થ છે, એવા નિપુણ હેતુઓને એ કહેતો નથી. એટલે કે એ અનુમાન પ્રમાણનો ઉપયોગ નથી કરતો અથવા તો ઓછો કરે છે. પ્ર.:- હજી તમારા વ્યાકરણના ય ઠેકાણા નથી ને ટીકા લખવા બેઠા છો. વિવાથહેતુથઃ = વિધાનાં હૈતૂનાં થા થી આવો વિગ્રહ તમે કરો છો, પણ આ તો વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ થઈ ગયો. એ તો અસાધુ છે - ખોટો છે. ઉ.:- વિનાપાક, પાનામ:, રામોફી જેવા ઢગલાબંધ વ્યધિકરણ બહુવીહિ શબ્દો પ્રચલિત છે - વિદ્ધત્સમ્મત છે, આમ છતાં તમારા સંતોષ માટે અમે બીજી રીતે વિગ્રહ કરી દઈએ છીએવિધા હેતુથી થી : - જેની નિપુણ હેતુકથા છે તે. બસ... હવે ખુશ ? આપણે તો ક્યાં આડે પાટે ચડી ગયાં ! જુઓ, પેલો વાદી તો

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64