Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 38
________________ वादोपनिषद् પપ પદ वादोपनिषद् रम्येऽपि - अद्यावधि चित्तरमणकारिणि स्वाभीष्टेऽपि, किं पुनरितर इत्यपि शब्दार्थः, अरतिः - अप्रीतिः स एव ज्वर, धातुक्षयकरणसादृश्यात्, स सजातोऽस्येत्यरतिज्वरितः। हेतुश्चात्र पराजयहेतुका मनोव्यथा, उक्तं च- माणसदुक्खजुदस्स हि विसया वि दुहावहा હૃતિ - તિ | तथा स्वकुशलाभिलाषित्वेन शोभनं हृद् - हृदयं येषां ते सुहृदः मित्राणि, तेष्वपि, आस्तां मध्यस्थप्रत्यर्थिष्वित्यपिशब्दार्थः, वज्रं हीरका, यद्वा स्वकीयविचित्रविक्रियाभिर्गलगर्जप्रभृतिभिः सभाया वैलक्ष्य विस्मितभावः, तेन सहितं विनोदनं हास्यरसपरिवेषणं स्वयमुपहासपात्रीभूय સુરત રૂત્ય રોડથર્થાઉદ્દા ततः पर्षदः प्रतिनिवृत्तस्यास्य या दुर्दशा भवति, तामाविष्कुर्वन्नाहवादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ।।१७।। रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यो वादकथां न क्षमते, मानभङ्गोष्णं दीर्घ निःश्वसिति- इत्यन्वयः।। (3) ત્રીજા અર્થમાં વિલક્ષનો અર્થ વિસ્મિત જ લેવાનો. વૈલક્ષ્ય એટલે વિસ્મય. એ વાદી એવા ચેનચાળા, ગર્જના, આક્રમણઆક્ષેપો વગેરે કરે કે સભા વિસ્મય પામે, અને એના જોકરનાટકિયા જેવા હાવભાવ જોઈને ખડખડાટ હસી પડે. પોતે ઉપહાસપાત્ર થઈને કોમેડી કરે. આ છે વિનોદન. આમ એ વાદી વૈલક્ષ્યવિનોદન કરે છે. II૧૬ના પછી એ પર્ષદાથી પાછો ફરે ત્યારે એની જે દુર્દશા થાય છે એને પ્રગટ કરતા કહે છે – મનગમતામાં પણ અરતિના તાવથી યુકત, મિત્રોમાં પણ વજકરણ વાક્યવાળો તે વાદકથાને સહન કરતો નથી અને માનહાનિથી ઉષ્ણ ઊંડો નિઃશ્વાસ લે છે. ll૧૭ના અણગમતી વસ્તુઓની વાત તો જવા દો, પણ આજ સુધી જે મનમાં રમણ કરતી હતી, મન જેમાં રમણ કરતું હતું એવી મનોવાંછિત વસ્તુમાં પણ અપ્રીતિ થાય છે. ચેન પડતું નથી. તાવથી જેમ વ્યક્તિ શેકાય એમ એ અમીતિથી શેકાય છે. આનું કારણ છે પરાજયથી થયેલ માનસિક વ્યથા. ૨. - મેતો ૨. ૬ - સતા ૩, ૪ - સT/ પ્ર.:- તમારી ગાડી વહેલા-મોડા પણ પાટા પરથી ઉતરી જરૂર જાય છે. માણસ નાખુશ હોય અને મનગમતી વસ્તુ મળતા ખુશ થાય એ અનુભવસિદ્ધ છે. મનગમતી વસ્તુમાં ય અપ્રીતિ થતી હોય, તો માણસને પ્રીતી ક્યાં થશે ? ઉ :- એક વિષયનો તીવ્ર ઉદ્વેગ બીજા વિષયની પ્રીતિને ઘોળીને પી જાય છે એ પણ અનુભવસિદ્ધ છે. ઘણી માંગણી પછી ઘણા દિવસે ભાવતું ભોજન મળ્યું હોય અને માણસ એ જમવા બેસે ત્યારે જ અકસ્માતથી પુત્રનું મરણ થયાના સમાચાર આવે, પછી એ માણસ જમે તો ય કેવી રીતે જમે ? જમવામાં કેટલી પ્રીતિ થાય ? માટે જ કાર્તિકેયાનુપ્રેક્ષા નામના ગ્રંથમાં કહ્યું છે કે જેને માનસિક દુઃખનો સંતાપ છે એને તો સુંદર વિષયો પણ દુઃખદાયક થઈ જાય છે. આ વાદીની સ્થિતિ પણ એવી જ છે. પોતાના શુભચિંતક હોવાને કારણે જેમનું હૃદય શોભન છે - સુંદર છે એને સુહતુ કહેવાય. જેને આપણે મિત્ર કહીએ છીએ. પેલો વાદી એવો ઘૂંધવાયો છે કે પરપક્ષ ને મધ્યસ્થ લોકોને તો શું, મિત્રોને પણ એવી વાણી કહે છે કે તેઓનો પ્રેમ તુટી જાય. ૨. f Tછતિ શપથતિ સુવમસ્યમિત્યરતિઃ | ૨. ર્નિયાનુપૈકસT/I૬ ૦ ||

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64