Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 40
________________ वादोपनिषद् वादोपनिषद अभिमानात् प्रभवो जन्म यस्येत्यहङ्कारप्रभवम्, दुःखस्य मोहनिबन्धनत्वात्, तस्य च मानप्रधानत्वात्, तदुक्तम्- अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत्- इति । न च ममकारस्य लोभरूपत्वेन कथं मानस्यैव प्राधान्यमिति वाच्यम्, तस्यापि तदुपजीवित्वात्, अन्तरेणाहङ्कारं ममकारासम्भवात् । ततश्च सूक्तं दुःखमहङ्कारप्रभवमिति । अत एव कथञ्चित् नैरात्म्यवादोऽपि स्याद्वादिनामिष्टः, तथोक्तं पुरस्तात्લે છે. કારણ કે દુઃખનું કારણ છે મોહ અને મોહ એ અભિમાનની પ્રઘાનતા ધરાવે છે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો મોહનીયના પ્રકારો હોવા છતાં પણ એમાં માનકષાય મુખ્ય છે. માટે જ જ્ઞાનસારમાં કહ્યું છે - જગતને આંધળુ કરી દેનાર મોહનો એક જ મંત્ર છે - અહં અને મમ - હું અને મારું, અહીં અહં એ માનકષાયનો વ્યંજક છે. પ્ર. - તમે પહેલા બરાબર ભણી લો ને પછી ટીકાકાર થવાના અભરખા પૂરા કરો તો સારું રહેશે. કોઈ પણ શાણો માણસ તમારી જ વાત પરથી સમજી જાય કે તમે ટાઢા પહોરના ગપ્પા લગાવો છો. ‘અહં” જેમ માનકષાયનો વ્યંજક છે, એમ ‘મમ’ લોભકષાયનો વ્યંજક છે. તો પછી મોહના એ મંત્રથી માનકષાયની મુખ્યતા કેવી રીતે સિદ્ધ થાય ? ઉ.:- અહંકાર વિના મમકાર સંભવિત નથી. ‘હું” આવા સંવેદન વિના ‘મારું' એવું સંવેદન ન થઈ શકે. માટે “મમ” નો આધાર પણ ‘અહં' છે. આ રીતે માન કષાયની મુખ્યતા સિદ્ધ થાય છે. આજ કારણે એક અપેક્ષાએ નૈરાશ્યવાદ પણ સ્યાદ્વાદીઓને માન્ય છે. આત્મા છે જ નહીં. હું છું જ નહીં તો પછી અહંકાર . નરસ ન દો મોદી ૩૨Tધ્યયનપોરૂ ૨-૬ / ૨. જ્ઞાનસારે ૪-૬ || अयमेव हि नञ्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् - इति । इति एवं अयं - अनन्तरोक्तः सर्वतन्त्राणां सिद्धान्तो राद्धान्तः , नात्र कस्यचिद्विप्रतिपत्तिरित्याशयः । एवमहङ्कारस्यैवास्य दुस्सहदुःखस्य हेतुतेत्यावेदितम्। अथ च तथा सत्यपि तमेव- अहङ्कारमेवारूढस्तत्र बद्धात्मव्यवस्थितिः, तत्त्वं वस्तुस्वरूपम्, तस्य परीक्षा तर्कबलेन सत्येतरविचारणा, तां कुरुते विधत्ते। किलः - विस्मयादिगर्भिताप्तवादे । ननु च वृत्तमिदमसम्बद्धमिव लक्ष्यते। चेद्दाखमहङ्कारप्रभवं શાનો ? પછી મમકાર પણ શાનો અને પછી મોહ પણ શાનો ? માટે જ જ્ઞાનસારમાં આગળ વધીને કહ્યું છે કે નાહં ન મમ - હું નથી મારું નથી - આ પ્રતિ મંત્ર મોહને જીતનારો છે. આમ દુઃખ અહંકારથી ઉત્પન્ન થાય છે એ બરાબર જ છે. એમાં કોઈની પણ અસંમતિ નથી. સર્વદર્શનોનો આ સિદ્ધાંત છે. આ રીતે વાદીના દુસહ દુઃખનું કારણ અહંકાર જ છે. એમ સૂચવ્યું છે. આમ હોવા છતાં પણ અહંકાર પર સવાર થઈને - પોતાના આત્માને અભિમાનના સંવેદનમાં વિશેષથી અવસ્થિત કરીને વસ્તુના સ્વરૂપની પરીક્ષા કરે છે. એ સાચું છે કે ખોટું - પરાભિમત તત્ત્વ સમ્યક છે કે અસમ્યક્ એની વિચારણા કરે છે. પ્ર.:- આ શ્લોક અસંગત જેવો લાગે છે. જો દુઃખ અહંકારથી જન્મે છે તો એમાં અહંકારીએ કરેલી તત્ત્વપરીક્ષાને શું લાગે વળગે ? એ બે વચ્ચે અમને કોઈ બાધ્ય-બાધક ભાવ દેખાતો નથી. એટલે કે દુઃખ અહંકારથી થતું હોવાથી અહંકારીની તત્ત્વપરીક્ષા અટકી જવી १. नाहं न ममेति। २. दृश्यतां तृतीयं परिशिष्टम् । 3. નનુ થરોધો - દેના.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64