Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 48
________________ वादोपनिषद् રૂ૫ वादोपनिषद् सम्भवात्, वक्ष्यमाणानां काहलजनचित्तविभ्रमपिशाचानामुत्तरे तदभावात् । नन्वेवमन्यथा पुरुषोत्तरकरणनिषेधप्रसङ्गः, विशेषविधेः सामान्यनिषेधार्थत्वात्, अत्र च क्रियाविशेषणेन तस्य सिद्धत्वादिति चेत् ? को वा किमाह ? एवमेतत्, निर्नयं हि न्यायबहिर्भूतम्, तत्र प्रतिप्रश्नादि एवोचितम्, न तु प्रतिवचः, तथा च ग्रन्थकृत्- नावैमि, किं वदसि ? कस्य कृतान्त एष ? વાસ્તવ ‘ઉત્તર' હોઈ ન જ શકે. કારણ કે એનાથી તો સંશય વગેરેના દરિયામાં ડૂબવાનું જ સંભવિત છે. પ્ર.- કોઈ કહે કે લાલ પેન આપો, તો આ ‘લાલ’ વિશેષણથી બીજી બધી પેનોનો નિષેધ થઈ જાય છે. આમ વિશેષની વિધિ એ શેષ-સામાન્યનો નિષેધ બતાવે છે. તમે અહીં કહ્યું કે નીતિયુક્તગંભીર પ્રશ્નનો સજ્જનને શોભાસ્પદ જવાબ આપવો. તો બીજા પ્રશ્નનો જવાબ એવો નહીં આપવો એવો જ અર્થ નીકળે ને ? એટલે કે ત્યારે દુર્જનને શોભાસ્પદ જવાબ આપવાનો. બરાબર ને ? શાબાશ, ગણપતિ ઘડતા ઘડતા વાંદરો બનાવી દીધો. ઉ:- કોણ કહે છે કે અમે ત્યારે ય સપુરુષોત્તર કહેવાનું કહીએ છીએ. વિશેષ વિધિથી સામાન્ય નિષેધ અમને પણ અહીં માન્ય જ છે, જે અનીતિયુક્ત છે એવા પ્રશ્નની સામે પ્રતિપ્રશ્ન વગેરે કરવું જોઈએ. સાતમી દ્વાચિંશિકામાં દિવાકરજીએ કહ્યું છે કે એવા પ્રસંગે આમ કહેવું જોઈએ – ‘તમે શું બોલો છો એ જ સમજાતું નથી.’ ‘ભલા માણસ ! આ કોનો સિદ્ધાંત છે ?' ‘ભાઈ, તમારા શાસ્ત્ર સાથે મેળ ખાય એવું બોલો ને ?” “આવું કયાં ગ્રંથમાં કહ્યું છે ?' सिद्धान्तयुक्तमभिधत्स्व, कुहैतदुक्तम् ?। ग्रन्थोऽयमर्थमवधारय नेष पन्थाः, क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः - इति। युक्तं चैतत्, तदुत्तरदानेऽर्थात् प्रश्नसम्यक्ताभिधानापत्तेर्निग्रहप्रसङ्गात् । ननु सतां तु दुर्जनेष्वपि सज्जनताया एवोचितत्वात् किं न सर्वत्र पुरुषोत्तर इति चेत् ? सत्यम्, वस्तुतस्तु तत्रानुत्तरस्येव पुरुषोत्तररूपत्वात्, तच्चानन्तरमेवाभिहितम्, न हि कारुणिकाः शास्त्रकृतोऽ આ સમયે પેલો કહે કે “આ એ ગ્રંથ છે.’ તો એમ કહેવું કે ‘શાબાશ, હવે એના અર્થને સમજવા પ્રયત્ન કરો.’ ‘અરે, તમે તો અવળે પાટે ચડી ગયાં, એ તો આપણી દિશાનો રસ્તો જ નથી.” કો'ક ઘૂર્તવાદીએ પ્રસિદ્ધ શાસ્ત્રમાં ગરબડ કરી હોય ત્યારે પોતાની પાસેથી એની ખરી નકલ બતાવીને કહે કે ‘તમારા શાસ્ત્રનું આ વાક્ય ઓરિજિનલ નથી, પણ ‘પ્રક્ષેપ છે’ પાછળથી ખોટી રીતે ઉમેરેલું છે.” આ વચનો અભણ વાદીની બોલતી બંધ કરી દેવા સમર્થ છે. | દિવાકરજીની આ ગાઈડલાઈન તદન ઉચિત છે. પ્રશ્ન જ ખોટો હોય, ત્યાં જવાબ કદી સાચો ન હોઈ શકે, એનો જવાબ આપતાં તો નિગ્રહનો પ્રસંગ આવે. કારણ કે એ જવાબ આપવા દ્વારા પ્રશ્નને સાચો કહેવામાં આવે છે. માટે જવાબ આપવાનું ટાળીને પ્રતિપ્રશ્ન વગેરે જ કરવું જોઈએ. પ્ર.:- સજ્જનોને તો એ જ શોભાસ્પદ છે કે, દુર્જનો પ્રત્યે પણ સનતા રાખવી. તો પછી બધે એવો ઉત્તર કેમ ન અપાય ? ઉ.:- એક અપેક્ષાએ આ રીતનો પ્રતિપ્રશ્ન એ જ સજ્જનોચિત ઉત્તર છે, કેવી રીતે એ તો હમણા જ કહી દીધું છે જે ઉત્તર સ્વયં દિવાકરજી શીખવાડે છે એ ઉત્તર દુર્જનોચિત તો ન જ હોય ને ? 9. સિદ્ધસેની affor૪TIl૭-૮ || સત્તતિતાપૃરમ્ |

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64