Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 51
________________ वादोपनिषद् ૮૧ ૮૨ बादोपनिषद आस्तामन्यः स्वयं भगवन्तोऽप्यत्र ज्ञापकाः, यथा :- ‘गोयमा !! - अनेन लोकप्रथितमहागोत्रविशिष्टाभिधायकेनामन्त्रणध्वनिनाऽऽमन्त्रयन्निदं ज्ञापयति - प्रधानासाधारणगुणेनोत्साह्य विनेयस्य धर्मः कथनीयः, इत्थमेव सम्यक् प्रतिपत्तियोगा - दिति । नात्र धनव्ययः, नापि कायक्लेशः, फलं तु तत्साध्याधिकतरमिति यतितव्यमत्र, उक्तं च - प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं, वचने का दरिद्रता - इति ।। इतरं त्वितरफलमिति दर्शयति- सारमपि परमप्रतिभादिप्रयुक्तमपि, आस्तामसारमित्यपिशब्दार्थः, गर्वदृष्टं मानगर्भितमित्यान्तरचक्षुषोपलब्ध સંકેત આપ્યો છે. જીવાભિગમ સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ભગવાને ‘ગોયમાં !” આવું સંબોધન કરીને જણાવ્યું છે કે ‘હું આ લોકપ્રસિદ્ધ મહાન ગોગથી વિશિષ્ટ એવા શબ્દથી સંબોધન કરું છું એના પરથી તમે પણ સમજજો કે મુખ્ય અને અસાધારણ - અત્યંત વિશિષ્ટ ગુણથી ઉત્સાહ જગાડીને શિષ્યને ધર્મપ્રેરણા કરવી. કારણ કે આ જ રીતે એ સારી રીતે સ્વીકાર કરી શકશે.’ આમાં નથી તો ખિસ્સ ઘસાતુ કે નથી તો શરીર ઘસાતું અને ફળ તો એટલું બધું મળે છે કે જે પૈસો ખચવાથી કે મજૂરી કરીને સેવા કરવાથી પણ કદાચ ન મળે. માટે વિનીત, મધુર અને નિર્મમ વચન બોલવા પ્રયત્ન કરવો જોઈએ. ચાણક્ય કહે છે - બધા જીવો પ્રિયવાક્ય બોલવાથી આનંદ પામે છે. માટે પ્રિયવચન જ બોલવું જોઈએ. બોલવામાં વળી કંજુસાઈ શાની ? આવા વયનનું ફળ એ મળે છે કે એને બધા સ્વીકારી લે છે. અને વિપરીત વચન હોય તો એનું ફળ પણ વિપરીત જ મળે છે. એ જ કહે છે - જે પરમ પ્રતિભા વગેરેથી કહ્યું હોય એવું સાર વચન १. श्रीजीवाजीवाभिगमसूत्रवृत्तिः। २. चाणक्यनीतिः । मुनेरपि मुनिवन्मानपात्रस्यापि, आस्तां प्राकृतानामित्यपिशब्दार्थः, वचनं भाषितम्, वायुर्वहति- पवनो विनयति, गर्वग्रसितसारत्वेन तूलवल्लाघवमुपेतं सुखेन वायुना नीयत इति व्यङ्गोक्तिः। आस्तां हृदयस्थता, कर्णस्थितिरप्यस्य दुःखदेत्यस्यानङ्गीकार इत्याशयः ।।२३।। वस्तुतस्तु पारुष्यादिकलङ्कितो वाद एव न, अपि तु नामान्तरेण कलह इति दर्शयति पुरुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः। धूतः कलहस्य कृतो मीमांसा-नाम-परिवर्तः ।।२४।। પણ જો સામેની વ્યક્તિ આંતરયક્ષથી જોઈ લે કે આ તો અભિમાનથી બોલે છે તો એની વાત ઉડી જાય છે, અસારવચનની તો વાત જ ક્યાં રહી ? પછી એ વચન મુનિભગવંત જેવા માનપાત્રનું હોય તો ય શું ? અને સાધારણ વ્યક્તિનો તો અવકાશ જ ક્યાં રહ્યો ? એની વાણીનો બધો સાર ગર્વરૂપી ઉધઈ ખાઈ જાય છે. એનું વચન જેવું હલકું થઈ જાય છે. સભામાં તેનું વજન પડતું નથી અને પછી એ હલકા વચનને આરામથી પવન લઈ જાય છે. એ વચનનો પરમાણુસમૂહ શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. પવન લઈ જાય છે એ તો વ્યંગમાં કહ્યું છે. સાર એ છે કે હૃદયમાં રહેવાની વાત તો દૂર છે, એની વાત કાને પડે ત્યારે ય દુઃખદાયક હોવાથી એનો સ્વીકાર થતો નથી. રિફll. - વાસ્તવમાં તો જે કઠોરતા, અહંકાર, નિષ્ફરતા વગેરેથી કલંકિત છે, એ વાદ જ નથી, પણ વાદના મહોરા નીચે બીજા નામથી કલહ જ છે એ દર્શાવે છે - અહંકારી વચનમાં જેમનું મુખ ઉધત છે, જે અસ્પષ્ટ બોલે છે, લોકોના ચિત્તને મૂઢ કરવામાં પિશાચ જેવા છે, એવા ધૃતએ १. असमस्तो मुद्रितपाठः, तदर्थोऽप्यने दर्शितः ।

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64