Book Title: Vadopnishada Author(s): Siddhasen Divakarsuri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 1
________________ मोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૯ गुर्जरभावानुवादानुयुता श्रीसिद्धसेनदिवाकरसूरिकृतवादद्वात्रिंशिकावृत्तिरूपा वादोपनिषद् • संशोधनम् नूतनवृत्तिसर्जनम् भावानुवादः सम्पादनम् वैराग्यदेशनादक्ष आचार्यदेवश्रीमद्विजयहेमचन्द्रसूरीश्वरशिष्यआचार्यदेवश्रीमद्विजयकल्याणबोधिसूरीश्वराः ચાલો, हवे वाह नहीं પણ હાલ કરાં શીખીએ..... શ્રીસિદ્ધર્સની બત્રીસીની ટીકા પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ 2 પુસ્તકનું નામ : વાદોપનિષદ્. મૂળ ગ્રંથ : એકવીશ દ્વાત્રિંશિકા પૈકી ‘વાદદ્વાત્રિંશિકા’ નામે ઓળખાતી અષ્ટમી દ્વાત્રિંશિકા. • મૂળ ગ્રંથકાર : શ્રુતકેવલી મહાતાર્કિક મહાસ્તુતિકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા. • નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : વાદોપનિષદ્ • મૂળ ગ્રંથનું ચાર હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃતવૃત્તિ નવસર્જન + ગુર્જર ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ. ♦ સંશોધન : પ.પૂ.વિદ્વર્ય ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ, • વિષય : વિવાદની વિદાયથી પરમસુખની પ્રાપ્તિ. ♦ વિશેષતા : ઘરથી માંડીને ઓફિસ અને ધર્મક્ષેત્ર સુધી સર્વત્ર વ્યાપેલા સંક્લેશોના સ્થાને શાંતિ અને પ્રસન્નતાનું સામ્રાજ્ય સ્થાપવા માટેનો શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાનો સફળ સંદેશ. એક રોમાંચક આનંદદાયક અને પ્રેરક ગ્રંથ. ♦ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ. ♦ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. - પ્રતિ : પ∞ આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦ - મૂલ્ય : રૂા.૧૫૦ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 64