Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 2
________________ वादोपनिषद् वादोपनिषद .....અનુમોદAL... અભિનંદ.... ધન્યવાદ.......... -વાતડી વાદની... ૪૪ સુકૃત સહયોગી ? શ્રી બાબુભાઈ સી. જરીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે. શ્રી આદિનાથ જૈન સંઘ નિઝામપુરા, વડોદરા. જ્ઞાનનિધિ સદ્વ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના વાદ એ રાજસભામાં બે જુદા જુદા દર્શનોના પંડિતોની ચર્ચા સુધી સીમિત નથી. પણ પ્રાયઃ દરેક ક્ષેત્રની દરેક વ્યક્તિમાં રહેલી વૃત્તિ છે. બે વર્ષના બાળકની કાલીઘેલી ભાષામાં ય વાદ પ્રગટ થાય છે, તો ઘર, કુલ, કોલેજ, દુકાન, ઓફિસ, બસ, ટ્રેન, ઘાર્મિક સંસ્થા, ટ્રસ્ટ, સંઘ બધી જ જગ્યાઓમાં પણ વાદ ગોઠવાયો છે. સામસામા અભિપ્રાયો રજુ થાય. પોતપોતાના અભિપ્રાયોની પુષ્ટિ કરવામાં આવે તે સામાના અભિપ્રાયનું ખંડન કરવામાં આવે. એનો ઈન્કાર કરવા સાથે તર્ક-દલીલો કરવામાં આવે, આ જ તો વાદ છે. આ વાદોપનિષદ્ એ વાદ કરતાં શીખવાડતું નથી, કારણ કે એ તો પ્રાયઃ બધાને આવડે જ છે. અહીં તો જે બતાવ્યું છે એ દરેકના જીવનને આનંદની અનુભૂતિ તરફ દોરી જનારું છે. ઘરથી માંડીને સંઘ સુધીના દરેક કલહ-વિખવાદ-સંલેશોને શમાવનારું છે. જે તત્ત્વો ને રહસ્યો આપણા શાસ્ત્રોમાં જ પડ્યા છે, એનો બિઝનેશ-સેલ્સમેનશીપ વગેરેમાં પણ બહોળો ઉપયોગ કરવામાં આવે છે, ને જંગી પરિણામ પણ મેળવવામાં આવે છે. એ વિષયનાં કિંમતી પુસ્તકો, ક્લાસ-લેક્ટર માટે મોટો ખર્ચો કરવામાં આવે છે. એ બઘાનો પણ સાર હોય તો એ છે વાદોપનિષદ્ ટૂંકમાં, ભોગી અને યોગી, સૌને ઉપયોગી એવી આ રચના છે. મૂળ કૃતિ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીની અષ્ટમી દ્વાનંશિકા છે. ‘તેઓશ્રીના આશયને પ્રગટ કરતી આ ટીકા છે,’ એમ કહેવું તો મારું દુ:સાહસ કહેવાય. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગૂ તેલી, પણ એમના આશયને શોધવા પ્રયત્ન જરૂર કર્યો છે. એમાં હું કેટલો -......એ.મોદી ..... અભિનંદથી....... ધન્યવાદ... • પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં.૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૭ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લે, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮પ૭ર શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 64