Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ वादोपनिषद् ૨૦ वादोपनिषद् एव। इत्यपरोऽप्यर्थः। ततश्चासौ रङ्गावतीर्णः शास्त्रपाठान् पठन्नपि यद्विपर्यासं विप्रयाति तत्प्रदर्शयन्नाह- स क्षुल्लका - तुच्छप्रकृतिर्ज्ञानक्षुद्रो वा, शास्त्राण्यपि सिद्धान्तवचनान्यपि, आस्तां यदृच्छाजल्पितानीत्यपिशब्दार्थः, हास्यकथां मनोविनोदमात्रफलां वार्ता नयतिस्वकीयविक्रियावशात् प्रापयति । लघुतां वा नयति-अप्रयोगास्थानप्रयोगस्वरदोषादिना શ્રીમંતો પાસેથી ધન મેળવવાની આશા હોય અને બીજું કારણ વાદસભામાં તેઓ સભાપતિ હોય અથવા તેમનું જોર હોય અને વાદીને તેમની પ્રસન્નતાથી વિજય મેળવવાની આશા હોય. પછી તો એવો નાટકિયો વાદી રંગભૂમિમાં ઉતરે ત્યારે કદાચ શાસ્ત્રવચનો બોલે તો ય જે ઉંધુ વેતરે એનો ચિતાર ખડો કરતાં દિવાકરજી કહે છે કે એ વાદી મનફાવે એવા લવારાઓ કરતો હોય ત્યારે તો ઠીક, પણ શાસ્ત્રવચનો ય એવી રીતે બોલે કે સભા ખડખડાટ હસી પડે. અથવા તો અણીના સમયે શાસ્ત્રમાં રહેલું વચન ન બોલે. એટલે લોકો તો સમજે કે એના શાસ્ત્રોમાં દમ નહીં હોયઆવી મહત્ત્વની વાત પણ લખી નહીં હોય. આ રીતે શારની અપભાજના થાય. વળી ક્યારેક શાસ્ત્રવચન તેના વિષયથી અલગ જ વિષયમાં બોલે- ગળામાં ઝાંઝર નાખ્યા જેવો ઘાટ ઘડાય. ક્યારેક એક જ વિષયમાં બીજી અપેક્ષાએ કહેલું વચન- અટ્ટેકટ્ટે સરખો વિષય હોવાથી ઠોકી દે - અપેક્ષા પોતે જ નથી સમજ્યો તો સભાને ક્યાંથી સમજાવે ? અને શાસ્ત્રને એવી બેઢંગી સ્થિતિમાં મૂકી દે કે લોકો ધિક્કાર વરસાવે. ક્યારેક એવું અવ્યક્ત ગણગણ કરે કે સભા સમજે કે એમનું શાક જ અગડમ બગડમ હશે. ક્યારેક શાંતિ ઉપદેશક વચનો એવા ઘાટા પાડીને બોલે કે એમ લાગે કે આ લોકોના શાસ્ત્રમાં અશાંતિ જ શીખવાડી છે. શું બોલો છો ? એના हास्यनिन्दोपेक्षोद्वेगपात्रतां वा प्रापयति ।।४।। स्यादेतत्, यदासी स्वभ्यस्तशास्त्रार्थस्तदा नैतदोषावकाशः, एतदपि न, वादादिमात्रप्रयोजनेऽध्ययने स्वभ्यस्तताविरहात्, आदिना देशनाजनरञ्जनप्रदर्शनादिग्रहः । ततश्च यद् भवति तदाह अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खादत्यङ्गानि दर्पण ।।५।। प्रकटान्वयमिदं वृत्तम् । अन्यैः स्वानतिशयितैः स्वादृशैरर्वाग्दृग्भिः प्राकृतजनैरिति यावत्, स्वेच्छारचितान् यदृच्छासन्दृब्धान्, एतेनेषां કરતાં કેવી રીતે બોલો છો ? એની અસર વધુ થતી હોય છે ને ? આમ એ વાદી એના શાસ્ત્રોને હાસ્યપાત્ર, નિંદાપાત્ર, ઉપેક્ષાપત્ર કે કંટાળા-જનક બનાવી દે છે. Imall પ્ર.:- જો એણે વ્યવસ્થિત શાસ્ત્રાભ્યાસ કર્યો હશે તો તો આવી ઉપાધિઓ નહીં સ ને ? ઉ.:- ના, જેઓ વાદ, વ્યાખ્યાન, લોકોને ખુશ કરવા કે પાંડિત્યના પ્રદર્શન વગેરે માટે જ ભણે છે, એમના ભણતરમાં વ્યવસ્થિત શાસ્ત્રાભ્યાસ હોતો જ નથી. એમના ભણતર અંગે સ્વયં દિવાકરજી પ્રકાશ પાડે છે અન્યોને સ્વમતિથી રચિત કેટલાક શાસ્ત્રોને મહેનતથી જાણીને “હું બધા શાસ્ત્રો ભણી ગયો’ એમ સમજીને ગર્વથી અંગખાદન કરે છે. પIL. અન્ય એટલે પોતાનાથી ચઢિયાતા નહી એવા પોતાના જેવા જ છઘ0 સામાન્ય લોકો, એમણે પોતાના મનમાં જે આવ્યું એ રીતે રયેલા શાસકોને આ વાદી મહાશય ભણે છે. જો વિશિષ્ટ જ્ઞાનીઓના રયેલા શાસ્ત્રો ભણે તો સમ્યક જ્ઞાનનો સંભવ રહેત, કમ સે કમ 9. ર૩ - Titતા

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64