Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ वादोपनिषद ૩) वादोपनिषद् यद्यकलहाभिजातं वाक्छलरङ्गावतारनिर्वाच्यम्। स्वच्छमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ।।८।। यदि स्वच्छमनोभिरकलहाभिजातं वाक्छलरङ्गावतारनिर्वाच्यं तत्त्वं परिमीमांसेत्, (तदा) दोषो न स्यात् - इत्यन्वयः।। यदिः - विवक्षितविशेषसम्भावनायाम्, न वादः सर्वथा हेय एवोपादेय एव वा, अनेकान्तवादे तदसम्भवात्, किन्तु वक्ष्यमाणावस्थाविशेषे न पूर्वोदितदोषावकाशः, प्रत्युत गुणः, ततश्चोपादेयतेति भावः । હવે તમારે બચાવમાં કાંઈ કહેવું છે ? ઉ,:- તમારા જેવા દિગ્ગજ પંડિતને કાંઈ કહેવાની અમારી લાયકાત ક્યાં છે ? એમ કરો ને ? દિવાકરજીને જ સાંભળી લો- જો સ્વચ્છચિતથી કલહ વિના, સુંદર રીતે, વાકછળ વિના તત્ત્વની પરિમીમાંસા કરે તો એમાં દોષ નથી. llcli - અહીં દિવાકરજી શરૂઆતમાં જ ‘જો’ શબ્દ કહીને એક સંકેત આપે છે કે વાદ સર્વથા ત્યાજ્ય જ છે કે આચરણીય જ છે એવું નથી. કારણ કે અનેકાંતવાદમાં એવો એકપક્ષીય એકાંત સંભવિત નથી. પણ હવે હું જે રીતે કહું એ રીતે વાદ કરવામાં દોષ નથી. ઉલ્ટ ગુણકર હોવાથી આચરણીય છે. (૧) ‘મારે માત્ર તત્ત્વની શોધ કરવી છે.” આ ભાવ કતકપૂર્ણ જેવો છે. જેમ કતકચૂર્ણથી પાણીનો મલ દૂર થઈ જાય છે, તેમ આ ભાવથી જીતવાની ઘેલછા દૂર થઈ જાય છે. ચિત નિર્મળ બને છે. આવું નિર્મળ ચિત્ત હોય. (૨) છલ-જાતિ વગેરે તીરોથી બીજાના મર્મોને લક્ષ્ય બનાવવા એ કલહ છે. એવા કલહના અભાવથી જે સુંદર હોય. સુંદરતા બે રીતે આવે (૧) ભૂષણથી- જેમકે આંગળીમાં વીંટી પહેરવાથી (૨) દૂષણના અભાવથી- જેમકે આંગળીમાં કોઢના ડાઘ ન હોવાથી. આમ चेत् स्वच्छमनोभिस्तत्त्वनिर्णिनीषाकतकप्रयोगेण विजिगीषामलविमुक्तचित्तविशेषैः, छलजातिप्रमुखशरैः परमर्मणां शरव्यकीकरणं कलहः तदभावोऽकलहः, तेनाभिजातं सुन्दरं यथा स्यात्तथा, इत्थमपि शोभोपपत्तेः, आह च- सोहइ दोसाभावो गुणुव्व - इति। अत एव वाक्छलं वचनमिषम्, यथा 'नवकम्बलो देवदत्त' इत्युक्त्वा परानवगतस्य सङ्ख्याविशेषार्थ-नूतनार्थान्यतरस्य कक्षीकरणेन तत्पराभवनम्, तादृशवाक्छलप्रधानं रङ्गं वादभूमिका, तस्मिनवतार:-नीचैर्वृत्त्या गमनम्, छलादावपरथा गमनासम्भवात्, तादृशावतारेण निर्गतं वाच्यं वचनमात्रं જે કલહમુક્ત હોવાથી = દૂષણના અભાવથી મનોહર, શાંતિ-દાયક હોય. (3) એ જ કારણે જે વાકછળ વિનાનું હોય. વાદી કહે કે નવકંબલ દેવદત્ત, ત્યારે પ્રતિવાદી એનો અર્થ કરે કે “નવી કામળીવાળો’ દેવદત્ત તો વાદી એને ઉતારી પાડે કે ‘હું તો દેવદત્ત પાસે ૯ કામળી છે એમ કહું છું.’ ‘નવ’ શબ્દના તો બંને અર્થ થાય છે, પેલો જે પકડે તેનાથી બીજો અર્થ લઈને એના પર ચડી બેસે આ બધું વાકછળ છે. આવા વાછળોનો જ્યાં બહુ પ્રયોગ થાય છે એવી વાદભૂમિમાં ઉતરવું = એ ભૂમિ પર જવા માટે ગુણાત્મક વ્યક્તિત્વથી ઉતરી જવું અનિવાર્ય છે. આ જ ‘અવતાર' શબ્દનો સંકેત છે. ગુણોનું મૂલ્યાંકન કરનાર કદી છળનો સહારો ન લે. આવા અવતારપૂર્વક જ્યાં એક શબ્દ પણ બોલાતો ન હોય. (૪) આ રીતે જ્યાં વાદની વિષયભૂત વસ્તુનો વિચાર કદાગ્રહ કે પક્ષપાત વિના તત્ત્વજિજ્ઞાસા કે કરુણાથી બીજાને પ્રતિબોધ કરવાની ઈચ્છાથી કરવામાં આવે, આ જ તત્ત્વપરિમીમાંસા છે. આવી તત્ત્વમીમાંસાના જ દિવાકરજી સમર્થક છે. સન્મતિ વગેરેમાં

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64