Book Title: Vadopnishada
Author(s): Siddhasen Divakarsuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ वादोपनिषद् ૬૨ वादोपनिषद् तदाऽहङ्कारिणस्तत्त्वपरीक्षायाः किमायातम् ? नात्र कञ्चिद् बाध्यबाधकभावमुत्पश्याम इति चेत् ? शृणु, तत्त्वमिति हि वस्तुस्वरूपम्, तज्ज्ञानादस्थानरागादित्यागोद्भूतौदासीन्येन परमसुखानुभूतिः । ततश्च हेतौ फलोपचारात् तत्त्वज्ञानमेव सुखम्, अहङ्कार एव दुःखम्, इत्थं च - अहङ्कारारूढस्तत्त्वपरीक्षां करोति, किमुक्तं भवति ? दुःखाधिरूढः सुखपरीक्षां करोति। न ह्यदृष्टश्रुततत्स्वरूपस्तद्विचारणां कर्तुमर्ह इति જોઈએ એવું તો જણાતું નથી. ઉ.:- સાંભળો, તત્વ એટલે કે વસ્તુનું સ્વરૂપ, એના જ્ઞાનથી જીવને અનુચિત જગ્યાએ રાગ-દ્વેષ થતાં નથી અને માધ્યશ્મની પ્રાપ્તિથી પરમ સુખની અનુભૂતિ થાય છે. જેમ કે સ્ત્રી મલમૂત્રથી ભરેલી છે એવું વસ્તસ્વરૂપજ્ઞાન-વાસ્તવિક સમજણ-તત્વજ્ઞાન થાય અને એનાથી સરી પ્રત્યે રાગ ન થાય. આમ તત્વજ્ઞાન એ સુખનું કારણ છે અને અહંકાર એ દુઃખનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરાય છે. જેમ કે પૃતમાયુ. - ઘી એ જ આયુષ્ય છે. બન્ને નીવન - જળ એ જ જીવન છે. એ રીતે કહી શકાય કે તત્ત્વજ્ઞાન એ જ સુખ છે. અહંકાર એ જ દુ:ખ છે. હવે બ્લોકનો ઉત્તરાર્ધ જુઓ - અહંકારારૂટ તત્ત્વપરીક્ષા કરે છે = દુઃખારૂઢ સુખપરીક્ષા કરે છે. (તત્ત્વપરીક્ષામાં ય વાદી બીજાને જે તત્ત્વનું જ્ઞાન છે એની પરીક્ષા કરે છે. માટે તત્વપરીક્ષા = તત્ત્વજ્ઞાનપરીક્ષા = સુખપરીક્ષા આમ કહી શકાય.). બોલો, હવે અસંગતિ દૂર થઈ ગઈ ? બાધ્ય-બાધકભાવ સ્પષ્ટ દેખાય છે ? જેણે એ વસ્તુને કદી જોઈ-સાંભળી ન હોય એ એની १. आह च - अनुभव विनय ! सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे। शान्तसुधारसे ।।१६-१।। तथा 'जं लहइ वीयरागो सुक्खमित्यागमसिद्ध निरूपमसुखमपि वीतरागताप्रभवत्वेनादासीन्यहेतुकम् । प्रकट एव बाध्यबाधकभावः । ततश्च तत्परीक्षाऽप्यात्मविडम्बनैव, सोऽयं दुःखिनो दुर्भिक्षाधिकमासः। अथ यादृशस्तादृशोऽप्ययं तत्त्वपरीक्षामेव करोति तर्हि कोऽत्र दोष इति चेत् ? न कोऽपि, यदि तत्त्वजिज्ञासा माध्यस्थ्यसचिवा स्वपरोभयाभिमततत्त्वपरीक्षा स्यात्, न त्वेवं करोति, तथाहि स्वमतपरीक्षायां तावदस्य दृष्टिराग एव बाधकः, परमतपरीक्षायां तु तस्यैव प्रयोजकत्वेन વિચારણા કરવા લાયક ન જ હોય ને ? જે માણસ દુઃખમાં જ બેઠો છે - સુખથી દૂર છે, એ એની પરીક્ષા કેમ કરી શકે ? અને ધિઢાઈ કરીને એ તત્ત્વપરીક્ષા કરવા જાય તો એ આત્મવિડંબના છે. એક તો અહંકારથી દુઃખી છે અને બીજું આવા નિષ્ફળ પ્રયત્નથી દુઃખી છે. જાણે દુકાળમાં અધિક માસ. અથવા તો અહંકાર અને તત્ત્વ - આ બંને પરસ્પર વિરોધી હોવાથી અહંકારારુટ તત્ત્વપરીક્ષા કરે એ વિરુદ્ધ છે. એવી પણ સંગતિ થઈ શકે. પ્ર.:- ગમે તેવો તો ય એ તત્ત્વની જ વિચારણા કરે છે ને ? વિષય-કષાયને વશ થઈ દુર્ગાન તો કરતો નથી. પછી એમાં કયો દોષ છે ? ઉ.:- કોઈ નહીં, જો એ તત્ત્વજિજ્ઞાસા અને મધ્યસ્થતા સાથે સ્વ-પર બંનેને અભિમત તત્ત્વોની પરીક્ષા કરતો હોય તો. પણ એ એવું કરતો નથી. કારણ કે પોતાના મતની પરીક્ષામાં તો એને દૃષ્ટિરાગ જ બાધક છે, એટલે એ પરીક્ષા તો એ કરવાનો નથી. આ જ દષ્ટિરાગ બીજાની પરીક્ષા કરવા એને ઉશ્કેરે છે. એ પ્રયત્ન પણ કરે છે, પણ મધ્યસ્થતા ન હોવાથી એ પ્રયત્ન નિષ્ફળ જાય છે. કારણ કે એને એમના શાસ્ત્રમાં બધુ અસાર-નકામું જ દેખાય છે એટલે એમાં જે વાસ્તવમાં સાર હોય એનું પણ ગ્રહણ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64