________________
वादोपनिषद
૩૩
૩૪
वादोपनिषद
रूपत्वाद्वृत्तस्य, शास्त्रवित् शासनत्राणशक्तिसमन्वितसिद्धान्तसन्दोहपारगामी, प्रशमा कुठारे सुरभीकरणप्रवणचन्दनवदपराधकेऽप्युपकारैकरसिकतासचिवा निष्कोपचित्तवृत्तिः, तेन युक्तः - असम्भवद्वियोगतयाऽन्वितः, विद्वान् सभ्यादिस्वरूपवेत्ता, पक्षं सिसाधयिषितप्रतिज्ञां साधयति सिद्धिसौधाध्यारूढं करोति।
ननु वादे प्रशमो निरर्थकः, अजागलस्तनवत्, विरुद्धो वा, क्लीबतानिबन्धनत्वेन पराजयप्रयोजकत्वादिति चेत् ? न, सभ्यादिहृदयविजयद्वारेणास्य प्रतिवादिविजयविधातृत्वात्, अत एव श्रुतादप्यस्य प्राधान्यम्, तथोक्तं ग्रन्थकृतैव-मन्दोऽप्यहार्यवचनः प्रशमानुयातः, સમૂહનો જે પારગામી હોય.
(૨) પ્રશમયુક્તપણું :- ચંદનવૃક્ષ પર કુહાડો પ્રહાર કરે, તો એ કુહાડાને ય સુવાસિત બનાવી દે આવી રીતે અપરાધી પર પણ માત્ર ઉપકારમાં રસ ધરાવતી ક્રોધરહિત ચિત્તવૃત્તિ પ્રશમ છે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ જે પ્રશમ છોડે નહીં, એને પ્રશમયુક્ત કહેવાય.
(૩) વિદ્વતા :- એ સભ્ય વગેરેનું સ્વરૂપ જાણતો હોય. આ દેશ કયો છે ? રાજા કેવો છે ? કયાં ધર્મનો રાગી છે ? સભ્યો કેવા છે ? મધ્યસ્થ કે પક્ષપાતી, કૂર કે સૌમ્ય, પ્રતિવાદી કેવો છે ? કપટી કે સરળ ? ગર્વિષ્ટ કે નમ્ર ? મારી શક્તિ કેટલી છે ? આ બધી વાતોને જે બરાબર જાણે છે, એ વિદ્વાન્ છે.
આવી વ્યક્તિ એકલી હોય તોય પોતાના સાધ્યને સિદ્ધ કરી દે છે.
પ્ર:- તમને આટલું સમજાવ્યું તો ય તમારા જ ગાણા ગાઓ છો, હજી પણ સમજો, વાદમાં પ્રથમ નકામો છે, બકરીના ગળા પર રહેલા સ્તનની જેમ. જેમ એ દૂધ આપી શકતો નથી, એમ પ્રથમ પણ વિજય આપી શકતો નથી. આ તો અમે જરા ઢીલી વાત કરીએ છીએ. બાકી ચોખ્ખું કહીએ તો પ્રથમ નકામો જ નહીં પણ
स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभामनांसि, यत्नः श्रुताच्छतगुणः शम एव कार्यः - इति ।।
कस्तर्हि न साधयति पक्षमित्यत्राह- वाक् - वचनमेव पलालम् निःसारत्वेन तुषकल्पम्, तद् भुञ्जन्ते तेन निजवक्त्रं विडम्बयन्तीति वाक्पलालभुजा, ते तु - पुनः समेताः समूहभावमापन्नाः कलहाः पूर्वोदितास्तेषां कोटिगुणिता: कोट्यः कलहकोटिकोट्या, यद्वा कलह વિરુદ્ધ છે - વિજય મેળવવામાં પ્રતિબંધક છે કારણ કે એ વાદીને ઢીલો ઘેંસ કરી નાંખે છે. છેવટે બિચારો પરાજય પામે છે.
ઉ.:- અમને લાગે છે કે અમે બહેરાના કાનમાં ગાણા ગાયા છે. જુઓ, વિજય સિંહગર્જનાથી નથી મળતો, પણ સભાપતિ તથા સભ્યોનું દિલ જીતવાથી મળે છે. આ જ કારણથી શાસ્ત્રવેત્તાપણા કરતાં પણ પ્રશમ વધારે મહત્ત્વનો છે. હજી વિશ્વાસ ન બેસતો હોય તો દિવકારજીના શબ્દોમાં જ સાંભળો - જે ઓછું ભણેલો હોવા છતાં પ્રશમયુક્ત છે એની વાતનું વજન પડે છે અને જે બહુશ્રુત હોવા છતાં ઉદ્ધત છે એ લોકોને હાંસીપાત્ર બની જાય છે. માટે જેણે સભાના દિલમાં સ્થાન મેળવવું છે એણે શ્રુતજ્ઞાન કરતાં સો ગણો યત્ન પ્રશમમાં જ કરવો જોઈએ.
આ રીતે પ્રથમવાળા વ્યક્તિ જીતી જાય છે. બીજા હારી જાય છે. કોણ હારે છે એ કહે છે - જેમાંથી સાર નીકળી ગયો છે - એવી ફોતરા જેવી - માલ વિનાની વાતોને જે વાગોળે છે, એનાથી જે પોતાનું મુખ દૂષિત કરે છે તેવા કલહો કરોડગણા કરોડો હોય તો પણ પોતાની વાત સિદ્ધ કરી શકતા નથી.
બીજો અર્થ એ થઈ શકે કે કલહ એ જ જેમના સ્વીકારનો
૬. સતમ જ્ઞાત્રિશિTIીર૭ ||