Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ S૦d | 200) 2િ0 || GOe1 909 / iOS અથ ક્રિયાવિધિ પૌષધ લીધા પછી નાણ સન્મુખ ખમાસમણ દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમલયરા’ 23 | D૦૪|| પ્રવેશ સુધી કરી, પારી; પ્રગટ લોગસ્સ કહેવો. પછી 200|| ક્રિયા ખમાસમણ દેઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ?” (ગુરુ - પહ) “ઇચ્છે' કહી d ખમાસમણ દેઇ કહે “ભગવદ્ સુદ્ધા વસહિ' (ગુરુ - તહત્તિ) પછી S9d ખમા દેઇ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનુ મુહપત્તિ પડિલેહું?” (ગુરુ-પડિલેહેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે પછી ખમાઇ દેઇ કહે “ઇચ્છકારિ ભગવન્! તુહે અખું સિમ્યકત્વ 'સામાયિક આરોવાવણી](પ્રથમ ઉપધાન) પંચમંગલ PQ|| મહાગ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદ્દેસાવણી, નંદીકરાવણી, દેવવંદાવણી વાસનિક્ષેપ કરેહ. (ગુરુ - કરેમિ) પછી ‘ઇચ્છે' કહી અવગ્રહમાં પ્રવેશ કરી ગુરુ પાસે આવે, ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક એકવાર વાસક્ષેપ કરે. પછી અવગ્રહથી બહાર નીકળી ખમા દેઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં, સિમ્યકત્વ સામાયિક આરોવાવણી], (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ. (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદ્દેસાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવો. (ગુરુ - વંદામિ) પછી “ઇચ્છે' કહી - ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે પછી ઉપધાન ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે. ૧, સમ્યકૃત્વ ઉચ્ચરાવવાનું હોય તો ચોરસ કોસનો[ ]આદેશ બોલવો. 90ા DoC વિધિ. 50 o ) Pog www.ainelibrary.org Jain Education Therato For Private Personal use only 2010_05

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108