Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ 2) 500 આલોચના નાં S pq7 ઉપધાન તપમાં આલોચનાના કારણો: ૧ ચરવળો કે મુહપત્તિની આડ પડી હોય. bી ૨ ચરવાળા વિના ત્રણ ડગલાંથી વધારે ચાલ્યા હોય. PG ૩ રાત્રે સૂતી વખતે કાનમાં કુંડળ ન નાખ્યા હોય. | || ૪ કુંડળ અથવા અન્ય કોઈ પણ વસ્ત્રાદિ ઉપકરણ ખોવાઈ ગયા હોય. Pી ૫ વસ્ત્રોને પડિલેહણ કર્યા વિના પહેર્યા કે વાપર્યા હોય. o|| ૬ પુરુષોને સ્ત્રીનો અને સ્ત્રીઓને પુરુષોનો સંઘટ્ટો થયો હોય, Bી ૭ તિર્યંચ એટલે પશુ-પક્ષી તથા સચિત્તનો સ્પર્શ-સંઘટ્ટો થયો હોય. bod|૮ લાઇટ કે દિપકની ઉજેણી પડી હોય. ITI ૯ કાળનો સમય થવા છતાં કામળી-શાલ વગર ખુલ્લા આકાશમાં ગયા હોય. | ૧૦વાડામાં અંડિલ ગયા હોય. | ૧૧ કપડા અથવા અન્ય ઉપકરણ કે શરીરમાંથી જૂ નીકળી હોય. | ૧૨ સાંસારિક વાતો કે અન્ય ક્લેશ-કંકાશ કર્યો હોય, ૧૩યંડિલ કે માત્રુ કરતી વખતે બોલ્યા હોય. 90|| ૧૪ એઠાં મોઢે બોલ્યા હોય. 86ી ૧૫ પ્રતિક્રમણ કે પડિલેહણ કરતી વખતે બોલ્યા હોય. ૧૬ પ્રતિક્રમણ બેઠાં બેઠાં કર્યું હોય. B] ૧૭ દિવસે ઊંઘ કાઢી હોય. ૧૮ ખમાસમણાં બેઠાં બેઠાં આપ્યા હોય ઉપધાન ૧૯ સ્થાપનાચાર્યજી હાથમાંથી, હાથથી પડી ગયા હોય. વિધિ |S૦૪ ૨૦ પ્રાતઃકાળની પોરિસી ભણાવવાનું ભૂલી ગયા હોય. B ૨૧ મુક્સી પચ્ચકખાણ પાળવાનું ભૂલી ગયા હોય. આલોયણમાં નીચેના કારણોથી દિવસ પડે. ૧ નીવી કે આયંબિલ કરીને ઉડ્યા પછી, અને ઉપવાસમાં કોઇ પણ વખતે, ઉલટી થાય અને તેમાંથી અનાજનો દાણો નીકળે તો. ૨ અન્ન એંઠું મૂકવામાં આવે તો. ૩ સચિત્ત, કાચીવિગઇ, અગર લીલોતરી ખાવામાં આવે તો. ૪ પચ્ચક્ખાણ પારેવું ભૂલી જાય તો. પ વાપર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. ૬ દહેરાસર જવું ભૂલી જાય તો. ૭ દેવ વાંદવા ભૂલી જાય તો. ૮ સાંજની ક્રિયા કર્યા પછી અને સવારની ક્રિયા કર્યા પહેલાં અંડિલ જવું પડે તો. ૯ સંથારા પોરિસી ભણાવવી ભૂલી જાય તો. ૧૦મુહપત્તિ કે ઉપકરણ ખોવાય તો. ૧૧ બહેનોને અંતરાયના ૩ દિવસ શુદ્ધ ક્રિયા ન થાય તેથી, કારણ અને દિવસ પડવાના કારણો Jain Education national 2010_05 For Private & Personal Use Only ww.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108