Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ હO PG/ અઠ્ઠાવીસા. પંચમ ઉપધાન (અઠ્ઠાવીસું) નામસ્તવધ્યયન ની. ત્રીજી વાચના. વાચના એવં એ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા ! ચકવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ આપો કિત્તિય-વંદિય-મહિઆ, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધાની આગ્ન-બોહિ-લાભ, સમાણિવર મુત્તમ દિતું. IIll ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા, સાગર વરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. II ગાથા-૩, પદ-૧૨, સંપદા-૧૨, ગુરુ અક્ષર-૧૧, લઘુ અક્ષર-૧૦૩, કુલ અક્ષર-૧૧૪. અર્થ :- એ રીતે મેં નામપૂર્વક સ્તવ્યા તે ચોવીસે જિનેશ્વરી, તથા બીજા પણ તીર્થકરો, જેઓએ (કર્મરૂપ) રજ તથા મેલને ટાળ્યા છે અને જરા-મરણનો જેમણે અત્યંત ક્ષય કર્યો છે. તથા સામાન્ય કેવલીઓમાં શ્રેષ્ઠ છે, તે સર્વે મારા ઉપર પ્રસન્ન થાઓ //પી જેમને (ઇંદ્રાદિકે) સ્તવ્યા છે, વાંઘા છે, પૂજ્યા છે, જેઓ લોકમાં (એટલે કે સર્વ જીવોમાં) ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય, બોધિનો લાભ અને પ્રધાન ઉત્તમ એવી ભાવસમાધિ આપો ||દી ચંદ્રના સમુદાયથી વિશેષ નિર્મળ, સૂર્યના સમુદાયથી અધિક પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગમ્ભીર, એવા સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ (મોક્ષ) આપો //શી. 8 26 PoS : ઉપધાન |8 O PG વિધિ bed Jain Education Interion 10_05 For Private Personal Use Only nog

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108