Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 92
________________ Co| Pog d oOe) ઉપધાન અંગેની કલમો DO | || Co S24 3d Dd Ed Sતું Ob Oછે Os dOb 02 03 ૩૩ નવકારવાળી વીશ ગણવી લોગસ્સ ન આવડે તો, પરંતુ નવકારવાળીના બદલે સ્વાધ્યાય ના ચાલે. ૩૪ ઓળીવાળાને ઉપધાન તથા ઓળી બન્ને ચાલે પછી અલગ તપ કરી આપવાની જરૂર નથી. ૩૫ વર્ધમાન તપ ચાલુ હોય અને ઉપધાન કરવા હોય તો બન્ને ચાલે પણ ચાલું ન હોય તો તપ કરાય નહિ એટલે વર્ધમાન તપ ન થાય. ૩૬ ઉપધાનમાં બીજ વિગેરે તિથિ ઉચ્ચરેલી હોય અને ઉપવાસના દિવસે તે તપ હોય તો બન્નેમાં ચાલે અને જો નીવી હોય તે છઠ્ઠ ન કરવાની શક્તિ ન હોય તો તે તપ પછીથી વાળી આપે. ૩૭ દેરાસરમાં ગમણાગમણે આલોવવાની જરૂર નથી. ૩૮ દેરાસરમાં આઠ થઇનું દેવવંદન તથા ચૈત્યવંદન જુદું કરવાનું છે. ૩૯ રજસ્વલા સ્ત્રીને સ્થાપનાજી બોલ્યા વિના જ પડદામાં ક્રિયા કરાવવી. ૪૦ અઢારિયામાં બહેનોએ અડચણ આવે તો બીજા અઢારિયામાં જ્યારથી પ્રવેશ કરે ત્યારથી દિવસ ગણાય. ૪૧ અડચણના દિવસે પણું શુદ્ધ થયું હોય તો તે દિવસ ન પડે બધા મલીને ત્રણ દિવસ વધે. ૪૨ સ્ત્રી પુરુષના ઉપાશ્રય સો ડગલાની અંદર હોય અને કારણવાળી બાઇઓ ઉપાશ્રયમાં હોય તો ક્રિયા સમયે ઉપાશ્રયથી દૂર હોય તો ઠીક, ન હોય તો પણ ચાલે. ૪૩ રજસ્વલા સ્ત્રીઓ માટે ક્રિયાના શબ્દો વિગેરે બીજી સ્ત્રી બોલે ને સ્થાપનાજી બંધ રાખે. ૪૪ રજસ્વલા બાઇ શુદ્ધ થયા પછી શક્તિ હોય તો નાણથી ક્રિયા કરે. અશક્તિએ સ્થાપનાથી કરે તો પણ ચાલે. ૪૫ સો ડગલામાં સુવાવડ હોયતો દસ દિવસ પછી ત્યાં વાચના તથા ક્રિયા કરાવાય. ધોરીરસ્તો હોય તો અડચણ નથી. ૪૬ વાચનના દિવસે વાચના લીધા પહેલાં રજસ્વલા થાય ને તેપ વધે તો વધારાનો તપ બીજી વાચનામાં ગણવો. ૪૭ કારણે સવારમાં પવેણા પહેલાં વાચના આપી શકાય વાચના ના દિવસે ભૂલ થઇ હોય તો સાંજના વાંચના આપી શકાય પાણી ઉપધાન વિOs | ચૂકવ્યા પછી જ અપાય તેવો નિયમ નથી. વિધિ ||S૦૦ની ૪૮ વાંચનાના દિવસે તેલ નાખવામાં ઇરિયાવહીયા કરવાનો નિયમ નથી. 2ન્હ ૪૯ વાચનાના દિવસે તેલ નંખાય પરંતુ તિથિ ને દિવસે નંખાય નહિ એટલે પાંચ તિથિ પ૧-૮૨-૧૪ રના ન નંખાવાય Jain Education Iternation 2010_05 DOO DOO DOO Dog Dog DOO Dog Dog 000 000 O DOO DOO DOO ( For Private & Personal use only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108