Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 93
________________ d p3 GO ઉપધાન અંગેની. કલમો ૫૦ વાચના વખતે વાચના પૂરી થયા પછી વાસક્ષેપ નાંખવો. ઉપધાનમાંથી નીકળવાને આગલે દિવસે તપ જોઇએ જ એવો નિયમ નથી. ન હોય તો પણ ચાલે તપ કરે તો ઠીકે. ૫૧ તિથિ હોય તો વાચના આગળ આપવી પણ પાછળ ન આપવી અને વધારાનો તપ પાછળ વાચનામાં ગણવો છકીયા ચોકીયામાં પણ તે પ્રમાણે . પર સવારે ક્રિયા પછી અને સાંજે ક્રિયા કર્યા પહેલી વાચના અપાય અને ભૂલે તો બીજે દિવસે પણ અપાય. પ૩ વાચનામાં પાંચ ઉપવાસ સુધી ‘પૂર્વ ચરણપદ', બીજી વાચનામાં ‘ક્રમાગતપદ' અને ત્રીજી તથા છેલ્લી વાચનામાં ‘ઉત્તર ચરણપદ' બોલવું. ૫૪ વાચનામાં ખમાસમણા ચાલુ સૂત્રના નામે પચ્ચીસ(૨૫) દેવા. પપ છકીયા અને ચોકીયાની બધી વાચના લખીજ છે તેથી તેલ નંખાય નહિ. પ૬ માળ પહેરાવતાં પહેલાં બધી જ વાચના દઇ દેવી. પ૭ છકીયાની વાચના પૂરી ન થઇ હોય ને માળ પહેરવાની હોય તો તપસ્યા પૂરી થયા સિવાય વાચના આપી દેવી. ૫૮ છકીયાની વાચના થઇ ગયા પછી અડચણ આવે તો પૌષધ પાળી નીકળી શકે. પ૯ છકીયું શરૂ કર્યા પછી છેલ્લી વાચના અંતરાયને કારણે ન થાય તે ત્યાં સુધી આયંબિલ જ કરવા જોઇએ છેલ્લી વાચનાથી છકીયું પુરું થઇ ગયું હોય અને બીજે દિવસે પર્વતિથિના લીધે પૌષધમાં રહેવું પડે તો છુટા પૌષધ જેવું ગણાય. ૬) પડેલા દિવસો તથા રજસ્વલાના દિવસો સ્ત્રીઓ એ ઉપવાસ સહિત આઠ પહોરી પૌષધ કરીને ભરી આપવા. ૬૧ પાંત્રીસા-અઠ્ઠાવીસાવાળાને લોગસ્સ ન આવડે તો વીસ નવકારવાળી ગણવી પણ બાર નવકારવાળી નહિ. ૬૨ ગર્ભવતી સ્ત્રી પાંચ માસ સુધીનો ગર્ભ હોય તો ઉપધાન કરી શકે અને અપવાદ નાની છોકરીને ધવરાવી શકે. ૬૩ નીવીયાતો ગોળ લેવાય. પણ લેવો ઠીક નહીં. ઉપધાન |ી ૬૪ ઉપધાનમાં મેથીપાપડનું શાક ખપે. વિધિ ||S all ૬૫ અઢારિયા વિગેરેમાંથી નીકળે તો કરેલા પૌષધ વિગેરે જાય એટલે આલોયણામાં ગણાય પણ ઉપધાનમાં ન ગણાય. DGી ૬૬ અઢાર દિવસ પૂરા થયા વિના બીજા અઢારિયામાં પ્રવેશ ન થાય 0 000 000 000 DOO DOO DOO DOO DOO DOO DOO IO | Po Jain Educatiotenati 2010_05 For Private & Personal use only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108