Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 72
________________ 500 50 માળ સમુદેશ વિધિ 29 3 08 . (૨) ખમા દેઈ કહે “સંદિસહ કિં ભણામિ?” (ગુરુ - ‘વંદિત્તાપdહ.') “ઈચ્છે” કહી (૩) ખમા દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) PG પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન સમુદિર્ક, ઈચ્છામો અણુસદ્ગિ,' (ગુરુ - “સમુદિદં સમુદિદંખમાસમણાણું, હત્યેણં, સુરેણ, અર્થેણં, તદુભયેણં, ચિરપરિચિયં કરિજ્જાહિ, ગુરુગુણહિં વુદ્ધિજ્જાહિ” નિત્થારપારગાહોહ) ‘તહત્તિ’ કહી (૪) ખમા દેઈ કહે “તુમ્હાણું પઇયં સંદિસહ સાહૂણં પવેમિ' (ગુરુ - ‘પહ',) “ઈચ્છે' કહી (૫) ખમા દેઈ ઉભા થઇ પ્રગટ એક નવકાર ગણવો. પછી (૬) ખમા દેઈ કહે “તુમ્હાણું વેઇયં સાહૂણં પવેઇમં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ?' (ગુરુ - ‘કરેહ',), “ઈચ્છે” કહી (૭) ખમા દેઇ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? તુમ્હ અહં' (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) પ્રતિક્રમણ મહાશ્રુતસ્કંધ (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથુ ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવરગંભીરા’ સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ,’ એટલું કહી ઉભો રહે, (ગુરુ - ‘તિવિહેણ' કહે,) “મર્થીએણ વંદામિ,’ કહે પછી “ઈચ્છા સંદિ ભગવાયણા સંદિસાહું?” (ગુરુ - ‘સંદિસાહ.') “ઈચ્છે' કહી ખમા દેઈ કહે ઈચ્છા સંદિ ભગવન્! વાયણા લેશું?” (ગુરુ - ‘લેજો”,) “ઈચ્છે”. પછી ! ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જો નિસાહિએ,’ (ગુરુ - ‘તિવિહેણ’ કહે, ‘મયૂએણ વંદામિ'. કહે ઈચ્છા | સંદિર ભગવન્! બેસણે સંદિસાહું?” (ગુરુ-“સંદિસાવહ.) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! બેસણું b9ત DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO 0% PoS Pર્વ 2% ઉપધાન વિધિ 08 08 Jain Education intellational1 _05 For Private Personal use only wwainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108