Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ માળા અનુજ્ઞા વિધિ be|| ગુરુએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નિમ્ન ચૈત્યવંદન બોલવું. ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । ह्रींधरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ ह्रींद्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ जयाडजिताऽऽरव्या-विजयाऽऽख्याऽपराजितयाडन्वितः । दिशांपालैहैर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥ ॐअसिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥ श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિ નમુક્કુર્ણ અરિહંત ચેઇયાણું અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોહતુ કહી નીચે જણાવેલ થઇ ભણવી. अर्हस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरै : । अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥१॥ પછી લોગસ્સ સવ્વલોએ અરિહંત અન્નત્થવ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની બીજી થઈ ભણવી. ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिना: पान्तु ॥२॥ પછી પુકૂખરવરદી સુઅસ્સે ભગવઓ વંદણવત્તિયાએ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી થઈ ભણવી. नवतत्वयुता त्रिपदीश्रिता रुचिज्ञानपुण्य शक्तिमता । वरधर्मकीर्तिविद्याडडनन्दाऽऽस्या जैनगीर्जीयात् ॥३॥ પછી સિદ્ધાણંબુદ્ધાણં કરી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ એક લોગસ્સ(સાગરવરગંભીરા ઉપધાન PSI| સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમોડતુ કહી નીચેની ચોથી થઇ બોલવી. વિધિ |bod] श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिकोऽसावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ ००० Door dow.jainelibrary.org For Private Personal Use Only Jhin Education instipational ||010_05

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108