Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 87
________________ 90 oOા Op સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી સાતમા દિવસે આયંબિલ કરે, તો ચાલે? કે છઠ્ઠ કરવો જોઇએ ? ઉત્તર : ઇકિયા ઉપધાનમાં સાતમે દિવસે અવશ્ય ઉપવાસ કરવો પડે છે. તેથી પાંચમે પાંચમનો ઉપવાસ અને છકે દિવસે છકિયાનો છેલ્લો ઉપવાસ, આ બે મલી છઠ તપ કરવો. શક્તિ ન હોય, તેણે ઇક્રિયામાં પેસતાં પહેલાં બરાબર દિવસ તપાસી પેસવું જોઇએ. ૩-૩-૪-૧૩૩-૪૮૨ પ્રશ્ન : ૨૧ ઉપધાનમાંથી નીકળવું હોય, તો છેલ્લા દિવસે તપ કરવું જોઇએ ? કે નીવી(એકાસણા)થી પણ ઉતરી શકાય? ઉત્તર : નીવી (એકાસણા) વિગેરેથી પણ ઉતરવું કહ્યું છે. પણ “યોગની જેમ તપ છેલ્લે દિવસે કરવો જ જોઇએ” તેવો નિયમ નથી, ૩-૪-૩૪-૧૬૩-૫૧૨ પ્રશ્ન : ૨૨ ૮ પુરિમુઢે એક ઉપવાસ ઇત્યાદિ ગણતરીએ ગણેલું તપ ત્રીજા અને પાંચમા ઉપધાનમાં ગણાય? કે નહિ? ઉત્તર : પંચમંગલ મહાશ્રુતસ્કંધ – પ્રતિક્રમણ શ્રુતસ્કંધ યાવત શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન આ છ ઉપધાનો છે તેમાં ચોથા અને છઠ્ઠા ઉપધાન વિના બીજા ચાર ઉપધાનો મૂળ વિધિએ અને બીજી વિધિએ વહન કરાય છે, તેમાં બીજી વિધિમાં આઠ પુરિમુદ્દે એક ઉપવાસની ગણના હોય છે, પણ મૂળ વિધિમાં હોતી નથી, કેમકે તે કરવામાં કાંઇ પ્રયોજન નથી અને ચોથું અને છઠ્ઠ તો મૂળ વિધિએ વહેવાય છે, તેથી તેમાં તે ગણવાનું પ્રયોજન નથી. ૩-૪-૨-૧૭૮-૧૨૭ પ્રશ્ન : ૨૩ ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક-શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના પાંચ દિવસમાં નીકળવું કહ્યું ? કે નહિ? ઉત્તર : મોટા કારણ સિવાય તે પાંચ દિવસમાં ઉપધાનમાંથી નીકળાય નહિ. જો કારણે નીકળી જવું પડે, તો આરંભનો ત્યાગ રાખે ૩-૭-૧-૨૦૫-૫૫૪ પ્રશ્ન : ૨૪ પારણાના દિવસે ઉપધાન વાચના કરવી કહ્યું ? કે નહિ? ઉત્તર : પારણના દિવસે પણ વાચના કહ્યું છે, એમ જાણેલું છે. ૩-૭-૨-૨૦૬-૫૫૫ પ્રશ્ન : ૨૫ મહાનિશીથમાં નમસ્કાર શ્રુતસ્કંધના પાઠમાં ઉપધાન ન કરનારને વિરાધનાનું ફળ અનંત સંસારમાં રખડપટ્ટી બતાવેલ 234 284 2 24 95 96 90% Doa d ઉપધાનો con વિધિ OT pool Jain Education www.ainelibrary.org For Private & Personal Use Only national 2010_05


Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108