Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 84
________________ ઉપધાન વિધિ Jain Education mod app Doa DOO pog bod ૦)૦ Doa |dcz |aya Doa tomo Pod lood pamel |597| Poa bed Doa Dod 29 પ્રશ્ન : ૧૦ શ્રાવકોએ પોસહ તથા ઉપધાન વિગેરેમાં સાંજના પડિલેહણમાં “પડિલેહણા પડિલેહાવોજી' આ આદેશ માંગ્યા પછી કાજો લીધો, ત્યાર બાદ ઉપધિ મુહપત્તિ પડિલેહવાના આદેશ માંગી ઉપધિનું પડિલેહણું કર્યું, તો તે પડિલેહણ બાદ કાજો લેવો જોઇએ ? કે નહિ ? ઉત્તર : પ્રશ્ન : ૧૧ ઉત્તર : પ્રશ્ન : ૧૨ ઉત્તર : પ્રશ્ન : ૧૩ ઉત્તર : 2010_05 પહેલાં કાજો લીધો હોય, છતાં ઉપધિ પડિલેહ્યા બાદ કાજો લેવો જોઇએ ૨-૧૦-૨૦-૧૮૨-૩૧૮ છકીયાના ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, તે દિવસે જ માલારોપણ થયું હોય તો તેની પહેલાં વાચના આપીને માલા પહેરાવાય ? કે માલારોપણ પછી તપ, પૂરું થયે વાચના અપાય ? છકીયાના ઉપધાનના પહેલા દિવસે પવેણું કરીને પહેલાં વાચના આપીને, સમુદેશાદિ ક્રિયા કરાવીને, માલારોપણ થાય છે. ૨-૧૦-૨૧-૧૮૩-૩૧૯ ઉપધાન તપ ચાલી રહ્યું હોય, તેમાં વિશસ્થાનક વિગેરે તપ કરવું સૂઝે ? કે નહિ ? પ્રાયઃ કરીને ઉપધાનમાં તે તપ કરવું સૂઝે નહિ. ૨-૧૦-૨૩-૧૮૫-૩૨૧ શ્રાવકોને ઉપધાન તપ કર્યા વિના નવકાર વિગેરે સૂત્રો ભણવા કલ્પે ? કે નહિ ? જેમ સાધુઓને યોગવહન કર્યા સિવાય આગમસૂત્રોનું વાંચન પઠન વિગેરે કલ્પતું નથી, તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા સિવાય નવકારમંત્ર વિગેરેનું ભણવું ગણવું કલ્પે નહિ. यदुत्त्वं महानिशीथे से भयवं सुदुक्करं पंचमंगल-महासुअक्खंधस्स विणओवहाणं पन्नत्तं, एसा निअंतणा कहं बालेहि किज्जई ? गो० जेणं केणइ न इच्छेज्जा एवं नियंतण अविणओवहाणेणं पंचमंगलसुअनाणमहिज्जइ अज्झावेइ वा, अज्झावयमाणस्स वा अणुत्रं पयाइ, से णं न भवेज्जा पिअधम्मे न हवेज्जा द्दढधम्मे न हवेज्जा भत्तिजुए हीलिज्जा सुत्तं हीलिज्जा अत्थं हीलिज्जा सुत्तत्थोभए हीलिज्जा । गुरुं जेणं हीलिज्जा सुत्तं- जावहीलिज्जा गुरुं । से णं आसायेज्जा अतीताणागयवट्टमाणे तित्थयरे आसाएज्जा आयरिअ-उवज्झाय - साहुणो जेणं आसाएज्जा सुअनाणमरिहंतसिद्धसाहू तस्स णं अणंतसंसार-सागरमाहिडेमाणस्स For Private & Personal Use Only b°3 |200 Đã સેનપ્રશ્ન |bd 90 અંતર્ગત Pos પ્રશ્નોત્તરી bed Doa DOO Doa Doa Ioa 000 |07| alp Doa 027 amp Doa (૭૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108