Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ Dod માળ અનુજ્ઞા વિધિ d Oo પછી (નાણને પડદો કરાવી સ્થાપનાચાર્યજી સામે બે વાંદણા દેઈ પ્રભુજીને પડદો દૂર કરાવી ઉભા રહી ઈચ્છકારિ ભગવન્! તુહે અડું (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજું ઉપધાન) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન. (છઠું ઉપધાન) શ્રુતસ્તવસિદ્ધરૂવાધ્યયન અણુજાણાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવો. (ગુરુ-કરેહ.) “ઈચ્છે' કહી ખમા દેઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજ ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમુ ઉપધાન), નામસ્તવાધ્યયન (છઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન, અણુજાણાવણી, નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર Oછે PG સંભલાવણી, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લોગસ્સનો સાગરવરગંભીરા’ સુધી કાઉસ્સગ્ન કરવો. પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દેઇ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવો.' (ગુરુ-સાંભળો.) “ઈચ્છે' ત્યારબાદ (આરાધકો બે હાથ જોડી ચાર આંગળી નીચે રહે અને ચાર આંગળી ઉપર રહે તેમ મુહપત્તિ રાખીને નતમસ્તકે ઉભા રહે) | (ગુરુ ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગવન્! શ્રી નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરું?” “ઈચ્છે,' શ્રી નંદીસૂત્ર bed] કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહે, ઉપધાના પછી ગુરુ ખમા દેઇ કહે, “ઈચ્છા સંદિ. ભગવન્! શ્રી નંદીસૂત્ર કયું?' ઇછું કહી) ગુરુ ત્રણ નવકાર રૂપ નંદીસૂત્ર સામાન્ય કહેવાપૂર્વક ત્રણવાર આરાધકોના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખી Dog Dog Oછે DOO DOO DOG Doll વિધિ ||Sતા Jain Education in thational H010_05 For Private Personal Use Only We ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108