Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ 07 aja |d°d Doa |૪| pya |D6 |b97| cha Doa |597| alp Doo Dod pup Doa 027 100% pa dod amp Doa 10°0 ઉપધાન ૧૦૦ Do વિધિ ||૮| —ઃ માળા અંગે સૂચનો : - ઉપધાન પૂર્ણ થવા આવે તે પહેલાં શુભ દિવસે શુભ મુહુર્ત માળા બનાવવી. • માળા પંચવર્ણી હીરકુસુમ યુક્ત ૧૦૮ તાંતણાની ૧૦૮ ફૂલથી મંડિત બનાવવી. ♦ માળામાં પંચવર્ણી રેશમ-સોના ચાંદીનો કસબ વાપરી શકાય (છેવટે તાંબાના તાર) પરંતુ પ્લાસ્ટીકના તારનો ઉપયોગ ન થાય તે માટે માળા બનાવનારને સૂચન કરવું.કેમકે પ્લાસ્ટીક અશુદ્ધ દ્રવ્ય છે. મંત્રો દ્વારા અભિમંત્રિત કરાતાં અશુદ્ધ દ્રવ્ય તે મંત્રશક્તિને ઝીલીને સંગ્રહિત કરી શકતું નથી. જીવનમાં માત્ર એક જ વાર આ મોક્ષમાળા પરિધાન કરવાની છે. તેથી માળામાં પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય તે ધ્યાન રાખવું. • શક્ય હોય તો... પરિવારજનો પંચવર્ણી રેશમ વિગેરે લાવી સ્નાત્રપૂજામાં મૂકી, શાંતિજલથી પવિત્ર કરી શુભ દિનેમુહૂર્તે માનપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્રના જાપપૂર્વક ધૂપદીપ સાથે માળા બનાવે.. તો વધુ અસરકારક બને. • વરઘોડામાં તે માળા લઇને ફરવું. પૂર્વરાત્રીએ ઘરે માળા સન્મુખ રાત્રી જગો કરી શકાય... • માળા દિનની પૂર્વરાત્રીએ.. ગુરુમ. દ્વારા માળાને અભિમંત્રિત કરાવવી. શક્ય હોય તો, મહોત્સવપૂર્વક ઉછળતા ઉમંગે પરિવારજનો સહિત માળા લઇ ગુરુમ, પાસે જવું. . Jain Educaton ||nations || 201_05 :: -:: માળા મહોત્સવ તૈયારી - સૂચનો ♦ માળા-પ્રસંગ માટે વિશાળ જગ્યા નક્કી કરવી. • ઉપધાનના આરાધકોને સૂચના કાર્ડ આપવું. • માળા પ્રસંગે નાણ માંડવાની છે તેથી પેજ નં.૨ ઉપ૨ નાણ માંડવાની પ્રાથમિક તૈયારી - સૂચનો આપ્યા છે તે પ્રમાણે તૈયારી કરવી. સામગ્રી પણ તૈયાર રાખવી.(પેજનં.૩) ♦ માળા મંડપમાં નીચે પ્રમાણે વિશેષ તૈયારી કરવી. (૧) ક્રિયા કરવાનું સ્ટેજ (૨) માળ પહેરાવવાનું સ્ટેજ (૩) માળ પહેરનારની બેઠક (૪) માળા પહેરાવનારની બેઠક (૫) માળ પહેરી-પહેરાવી મંડપમાંથી બહાર નીકળવાનો રસ્તો. • અભિમંત્રિત થએલી બધી માળાઓ મંડપમાં ઉચિત સ્થાને(એકબાજુ) ગોઠવવી (માળા નીચે ન પડી જાય તે ધ્યાન રાખવું. કદાચ માળા પડી જાય તો તે માળા અલગ રાખી ગુરુ મ.ને જણાવી દેવું. જેથી ગુરુમ. પુનઃ અભિમંત્રિત કરે) • વ્યવસ્થા માટે સ્વયંસેવકોની યોગ્ય સ્થાને ગોઠવણી કરવી -પ્રસંગની પૂર્ણ માહિતી આપવી For Private & Personal Use Only bod |ac 23 માળા અંગે સૂચનો Dod cop| DOO Doa માળા 6 મહોત્સવ તૈયારી pa °°°° an |pag ||2 |D] 597| Poa Dod op Pod 697 DOO ||bed| alp Doa |°°° oja Do (૫૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108