Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
05 08 09
S9
25
DOO DOO DOO DOO
તૃતીય ઉપધાન (પાંત્રીસું) ક્રિસ્તવ અધ્યયન (નમુત્યુણ)
પાંત્રીસા P૦૧ દિવસ ૩૫, કુલ તપ ૧૯ ઉપવાસ, વાચના ત્રણ, પહેલી વાચના ત્રણ ઉપવાસે.
ની
વાચના પહેલી વાચના નમુત્થણ, અરિહંતાણ, ભગવંતાણં //ના આઇગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં સારા પરિસરમાણે, BOી ૭૩ પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીણું Ilal,
પદ-૯, સંપદા-૩, ગુરુ અક્ષર-૫, લઘુ અક્ષર-૫૭, કુલ અક્ષર-૬૨. અર્થ :- અરિહંત, ભગવંતોને નમસ્કાર થાઓ //1Il જેઓ શ્રત ધર્મની આદિ કરનારા છે. તીર્થ એટલે શ્રમણ પ્રધાન
ચતુર્વિધ સંઘ)ના સ્થાપક છે, સ્વયં બોધ પામેલા છે. તેરા જેઓ પુરુષોને વિષે ઉત્તમ, પુરુષોને વિષે (એટલે આત્માઓમાં) સિંહ સમાન, પુરુષોને વિષે ઉત્તમ પુંડરીક કમળ સમાન છે, પુરુષોને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન (એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો) Itall
(હવે બીજી વાચના આઠ ઉપવાસે આવશે.) નોંધ : ગુજરાતી ભાષામાં વિશેષણોને વિભક્તિના પ્રત્યયોનો લોપ થાય છે. તે રીતે અર્થ કર્યા છે. 94ો
S૦d
ઉપધાન
ની
વિધિ
Jain Education intona H010_05
For Private & Personal use only
www.ainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2bd12a5929207e48714a17502630ea4a3e939189a02c72e6a2adc6c6cc4e8e83.jpg)
Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108