Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ પાંત્રીસા. વાચના તૃતીય ઉપધાન (પાંત્રીસું) શક્રસ્તવઅધ્યયન (નમુત્થણે) બીજી વાચના (આઠ ઉપવાસે) લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઇવાણું, લોગપજ્જો અગરાણું Il૪ અભયદયાણ, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણું, બોડિદયાણં પા ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મરચાઉરંતચક્રવટ્ટીણું Ilell. પદ-૧૫, સંપદા-૩, ગુરુ અક્ષર-૧૧, લઘુ અક્ષર-૮૧, કુલ અક્ષર-૯૨. અર્થ :- (સર્વ ભવ્ય જીવ રૂપ) લોકને વિષે ઉત્તમ, (એક પુદ્ગલ પરાવર્ત કાળની અંદર મોક્ષને અપાવનાર એવુ ધર્મનું બીજ પામેલ ભવ્ય જીવરૂપી) લોકના (યોગ અને ક્ષેમ કરનારા હોવાથી) નાથ, (સમસ્ત જગતના જીવોરૂપ) લોકના હિત કરનાર, (દશનાને યોગ્ય સંજ્ઞિ જીવરૂપ) લોકના દીપક સમાન, (વિશિષ્ટ ચૌદ રાજલોકરૂપ) લોકને પ્રદ્યોત (પ્રકાશ) કરનાર Il૪ો અભયના દાતાર. (જ્ઞાનરૂપી) ચક્ષુના આપનાર, (મોક્ષ) માર્ગના બતાવનાર, (સંસારઆતપથી તપેલાને) શરણ આપનાર, બોધિરત્ન (સમકિત)ના દાતા પધર્મના દાતા, ધર્મના ઉપદેશ કરનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, ચાર ગતિને અંત કરનાર ઉત્તમ (ધર્મચક્રને ધારણ ઉપધાન oOd કરનાર) ધર્મચક્રવર્તી એવા અરિહંત ભગવંતોને મારો નમસ્કાર થાઓ) દો pod વિધિ (હવે ત્રીજી વાચના સાડાઆઠ ઉપવાસે આપવી.) cOm DOO Jain Education in national 2010_05 For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108