SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 05 08 09 S9 25 DOO DOO DOO DOO તૃતીય ઉપધાન (પાંત્રીસું) ક્રિસ્તવ અધ્યયન (નમુત્યુણ) પાંત્રીસા P૦૧ દિવસ ૩૫, કુલ તપ ૧૯ ઉપવાસ, વાચના ત્રણ, પહેલી વાચના ત્રણ ઉપવાસે. ની વાચના પહેલી વાચના નમુત્થણ, અરિહંતાણ, ભગવંતાણં //ના આઇગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં સારા પરિસરમાણે, BOી ૭૩ પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીણું Ilal, પદ-૯, સંપદા-૩, ગુરુ અક્ષર-૫, લઘુ અક્ષર-૫૭, કુલ અક્ષર-૬૨. અર્થ :- અરિહંત, ભગવંતોને નમસ્કાર થાઓ //1Il જેઓ શ્રત ધર્મની આદિ કરનારા છે. તીર્થ એટલે શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ)ના સ્થાપક છે, સ્વયં બોધ પામેલા છે. તેરા જેઓ પુરુષોને વિષે ઉત્તમ, પુરુષોને વિષે (એટલે આત્માઓમાં) સિંહ સમાન, પુરુષોને વિષે ઉત્તમ પુંડરીક કમળ સમાન છે, પુરુષોને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન (એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો) Itall (હવે બીજી વાચના આઠ ઉપવાસે આવશે.) નોંધ : ગુજરાતી ભાષામાં વિશેષણોને વિભક્તિના પ્રત્યયોનો લોપ થાય છે. તે રીતે અર્થ કર્યા છે. 94ો S૦d ઉપધાન ની વિધિ Jain Education intona H010_05 For Private & Personal use only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy