Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan
View full book text
________________
00
Doa
oOe
PoS
વાચના વિધિ પ્રથમ સો ડગલામાં વસતિ જોઇ આવી અશુદ્ધિ હોય તે દૂર કરાવી ગુરુ પાસે આવી ભગવત્ સુદ્ધાવસહિ કહેવુ. પછી ||ી વાચના (સ્થાપનાચાર્ય ખુલ્લા રાખી) ખમા દેઈ ઇરિયાવહી પડિક્કમી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્!વસહિ પdઉં?” (ગુરુ- Pos|| વિધિ આ પહ) ખમા દેઇ કહે “ભગવન્! સુદ્ધા વસહિ.” (ગુરુ - ‘તહત્તિ) પછી ખમા દેઇ કહે “ઈચ્છાકારેણ સંદિર ભગવાયણા 08
મુહપતિ પડિલેહું?” (ગુરુ - ‘પડિલેહેહ') “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા. પછી ખમા દેઇ “ઈચ્છાકારેણ 2] સંદિસહ ભગવન્! વાયણા સંદિસાહું?” (ગુરુ - “સંદિસાહ') “ઈચ્છે' કહી ખમા દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! | વાયણા લેશું,?” (ગુરુ - ‘લેજો') ખમા દેઇ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી.”
શ્રાવક સજઝાયની (ઉત્કટિકાસનો મુદ્રાએ અને શ્રાવિકાઓ ઉભી રહી હાથ જોડી વાચના લે.
પછી ગુરુ, જે વાચના આપવાની હોય તેનું એક પદ બોલે. તે પ્રમાણે વાચના લેનાર ઉપધાનવાહકો ઉચ્ચાર કરે એમ S94 ત્રણ વખત વાચના આપે. પછી ગુરુ તેનો અર્થ એક વખત સમજાવે. (અંતે ગુરુ વાસક્ષેપપૂર્વક “નિત્યારપારગા હોહ, sed 2G ગુરુગુણહિં વૃઢિજજાહિ” કહે,) શિષ્ય તહત્તિ’ કહે, પછી બે વાંદણા દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહુ. Eવું
| (ગુરુ - “સંદિસાહ')‘ઇચ્છે' કહી પછી ખમા દેઇ ઈચ્છા સંદિ ભગળ બેસણે ઠાઉં (ગુરુ-ઠાએહ.) ખમા દઇ અવિધિ | | આશાતના મિચ્છા મિ દુક્કડં કહે. | પછી જેને જે ઉપધાન હોય તે ઉપધાનનું નામ લેઇ ૨૫ ખમાસણાં દેવાં.
oO |
Dog ઉપધાન
વાચના નવકાર વિના આપવી એમ શ્રી હીરપ્રશ્નમાં કહ્યું છે. વાચના ઉપવાસ અને આયંબિલના દિવસે અપાય, કારણે નીવીના Doa | દિવસે પણ આપી શકાય. • કોઇ કારણે પ્રભાતે વાચના આપવી ભૂલી જવાય તો સાંજની ક્રિયા પહેલાં વાચના અપાય, ત્યાર પછી સાંજની વિધિ ક્રિયા કરાવવી.
| ઇતિ વાચના વિધિ
Dog Dog Dog Do Dog Dog Dog Dog
Pog
Dog oO8
oOo
9ી
On
PG
Doc
Jain Education
Hww.jainelibrary.org
For Private Personal Use Only
national 2010_05

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108