Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ 2O (આ વિધિ માત્ર બહેનોએ કરવાની છે) સાંજના પડિલેહણના આદેશ સાંજના પ્રથમ પોતાના સ્થાને પડિલેહણ કરી, દેવવંદન કરી, સો ડગલાની અંદર વસતિ જોઇ આવી, અશુદ્ધિ હોય તે દૂર કરી. DG પડિલેહણ કરાવી, ગુરુ પાસે આવી ‘ભગવદ્ સુદ્ધાવસહિ’ કહેવુ. 0િ9 ના આદેશ. પછી શ્રાવિકાઓ ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ બહુપડિપુન્ના પોરિસી.' (ગુરુ-‘તહત્તિ) પછી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દેઇ કહે “ઇચ્છા sod Pર્વે સંદિ ભગગમણાગમણે આલોઉં?” (ગુરુ-‘આલોએહ') “ઈચ્છે' કહી ગમણાગમણનો પાઠ કહે પછી ખમા દેઇ કહે. ઇચ્છા સંદિ ભંગ પડિલેહણ કરું?' (ગુરુ-કરેહ'.) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે “ઇચ્છા | સંદિ ભગ0 પોસહસાલા પ્રમાણું?” (ગુરુ - ‘પ્રમાર્જી'.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા દેઈ કહે “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી,' (ગુરુ કહે-“પડિલેહેહ') ‘ઈચ્છે' Sી કહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ મુહપત્તિ પડિલેહું (ગુરુ-પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી, ખમા દેઇ કહે 500 ઇચ્છા સંદિ ભગ સઝાય કરું?” (ગુરુ-કરેહ.') ઈચ્છે કહી એક નવકાર ગણી મહજિણાણંની સઝાય (પૃ.નં.૨૭) | | કહેવી, પછી ખમા દેઇ ઈચ્છકારિ ભગવનું પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી (ગુરુ મુક્રિસહિઅંનું પચ્ચકખાણ આપે) ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગઇ ઉપાધિ મંદિસાહું?” (ગુરુ કહે “સંદિસાહ.') “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગળ ઉપધિ પડિલેહું?” (ગુરુ - પડિલેહેહ).” “ઈચ્છે' કહી ખમા દેઇ ‘અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ' ઉપધાન વિધિ | | ઇતિ સાંજના પડિલેહણની વિધિ. | PG ૧, પડિલેહણ પછી પાણી વાપરવું હોય તો મુસી પચ્ચકખાણ પારી પાણીનું પડિલેહણ કરીને(ગાળીને) વાપરવું DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO 000 Jain Education international 2010_05 For Private & Personal use only Www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108