Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ Sતુ તુ વિધિ તુ તુ 5 || ઈચ્છા સંદિસહ ભગવનું બેસણે ઠાઉં? (ગુરુ-ઠાએહ) “ઈચ્છે ! કહી ખમા દેઈ કહે “ઈચ્છા સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું?” (ગુરુ-સંદિસાવેહ,) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે S૦૦ પડિલેહણ શશી ઈચ્છા સંદિસહ ભગવન્! સઝાયમાં છું,’ એમ કહી એક નવકાર ગણી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બહુવેલ સંદિસાહું? (ગુરુ-સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે છod PRી ઇચ્છા સંદિસહ ભગવનું ! બહુવેલ કરશું? (ગુરુ-કરજો .) “ઈચ્છે' કહી ચાર ખમાસમણા પૂર્વક ભગવાનાદિને વાંદી, PG | અઢાઇજેસુનો પાઠ કહી શ્રી સીમંધરસ્વામીનું તથા સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે. પછી વખત(ઉજાસ) થયે પડિલેહણ કરે. 903 સવારે - પડિલેહણની વિધિ 290 ખમા દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહેવો? પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! પડિલેહણ કરું? (ગુરુ-કરેહ) “ઈચ્છે’ કહી પાંચ વાના પડિલેહે. (પ્રથમ | | મુહપત્તિ, પછી ચરવલો, કટાસણું, કંદોરો, અને પહેરેલું ધોતીયું.) પછી 2 ખમા દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહી ખમા દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.’ (ગુરુ-પડિલેહેહ.) “ઈચ્છે' કહી વડેરાનો ખેસ પડિલેહે. પછી ખમા દેઈ કહે “ઈચ્છી સંદિ ભગવનું ! ઉપધિ મુહપત્તિ પડિલેહું ?” (ગુરુ-પડિલેહે.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે 2|| ‘ઈચ્છા સંદિર ભગવન્! ઉપધિ સંદિસાહું ?' (ગુરુ-સંદિસાવહ.) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ઇચ્છા સંદિ ભગવદ્ ! ઉપધિ | ઉપધાન | પડિલેહું ?' (ગુરુ-પડિલેહેહ) ઇચ્છે કહી પ્રથમ સથારીઉં અને પછી બાકીના વસ્ત્ર પડિલેહે, પછી ખમા દેઇ ઇરિયાવહી ૧ પડિક્કમી કાજો લે. પછી કાજો ઉદ્ધરે (તપાસ) તેમાં સચિત્ત બીજાદિ અગર કલેવર નીકળે તો સામુદાયિક આલોયણમાં લખે. IS વિધિ 08 પછી કાજો વોસિરાવી ઈરિયાવહી પડિક્કમે પછી ગમણાગમણે કહે. પછી દેવવંદન કરે. તું તું ઉd Sતું છે O ODOO DOO DOO ૬ વર્ષ 500 be Jain Education in nationa||2010_05 For Private & Personal use only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108