Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ જયારે દરેક ઉપધાન વાળાને એકલાને જ ખમાસમણા દેવાના હોય ત્યારે (વાચના વગેરેમાં) ૧. ૧ લું અઢારીયું :- શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમઃ | ૪. અઠ્ઠાવીસું :- શ્રી નામસ્તવ અધ્યયનાય નમો નમઃ | ૨. ૨ જું અઢારીયું :- શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમો નમઃ | ૫. ચોકીયું :- શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમઃ | ૩. પાંત્રીસું :- શ્રી શર્કસ્તવ અધ્યયનાય નમો નમઃ ૬. છકીયું :- શ્રુતસ્તવ-સિદ્ધતવ અધ્યયનાય નમો નમઃ | હOT Sતકાઉસ્સગ્ન PG વિધિ dool કાઉસ્સગ્ન વિધિ ખમા દેઈ ઇરિયાવહી આ કરી પછી ખમા દેઇ, કહેવું ૧લા અઢારીયામાં ઇચ્છા સંદિ ભગo શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ‘ઇચ્છે' શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્થ કહી ૧OO લોગસ્સનો કાઉસ્સગ્ગ (સંપૂર્ણ લોગસ્સનો) કરવો, પારી પ્રગટ લોગસ્સ કહેવો. સૂચના (૧) ઉપધાન બદલાય ત્યારે નીચે પ્રમાણે નામ બદલવું (૨) સવારમાં ઉઠીને પ્રતિક્રમણ કર્યા પહેલાં કાઉસ્સગ્ન કરવો હોય તો, કુસુમિણ કુસુમિણનો કાઉસ્સગ્ગ, જગ ચિંતામણિ ચૈત્યવંદન તથા ભરફેસરની સજઝાય કર્યા પછી ૧00 27 લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન કરવો. ૨ જા અઢારિયામાં – “શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધાર્થ ...................... કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ |િ | ૪ થા (ચોકીયા) ઉપધાનમાં - ‘શ્રી ચૈત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ............. કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ ઉપધાન ૬ ઠ્ઠા (છકીયા) ઉપધાનમાં – ‘શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયન આરાધનાર્થ ..... કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ વિધિ ૩ જા (પાંત્રીશા) ઉપધાનમાં - ‘શ્રી શક્રસ્તવ અધ્યયન આરાધનાથે ............. કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિઓએ 08ી ૫ મા (અઠ્ઠાવીસા) ઉપધાનમાં - ‘શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાથે .......... કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ 露露露露露露露露 Jain Education Hernationll 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108