________________
bed ooo DOO
શ્રાવક તથા શ્રાવિકાઓએ સવારે કરવાની
-: પવેયણાની ક્રિયા :પ્રથમ સો ડગલાંની અંદર વસતિ જોઈ આવી, અશુદ્ધિ હોય તે દૂર કરાવી, ગુરુ પાસે આવી “ભગવદ્ સુદ્ધાવસહિ’ | 3
SZJપવેયણાની. કહેવું. (સ્થાપનાચાર્ય ખુલ્લા રાખી ક્રિયા કરવી)
ક્રિયા સહુ સાથે ખમા દેઈ ઇરિયાવહીયા પડીકમી(જરૂર હોય તો ગમણાગમણે બોલવા) ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ વસહિ પવેલું? (ગુરુ - પહ) ઈચ્છે' કહી ખમા દઇ “ભગવનું સુદ્ધા વસહિ'. (ગુરુ-તહત્તિ) પછી
ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગપવેયણા મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા પછી કહે
ઈચ્છા સંદિ ભગ પવેયણા પdઉં? (ગુરુ-પહ.) “ઈચ્છે' કહી
ખમા દઈ કહે ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અર્પ (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન (બીજાં ઉપધાન) પ્રતિક્રમણશ્રુતસ્કંધ, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન પૂર્વચરણપદ પઇસરાવણી (ક્રમાગતપદ-ઉત્તરચરણ પદ પઇસરાવણી) જોગ yog | દિન પેસરાવણી પાલીતપ(પારણું) કરશું.
૧. પડિલેહણના આદેશ પછી તરત જ તે સ્થળે પવેયણાની તથા રાઇમુહપત્તિની ક્રિયા કરવાની હોવાથી ફરી ઇરિયાવહી કરવાની જરૂર નથી. ૨. જે જે ||56
ઉપધાનના આરાધકો હોય તે નામ બોલવી તેમાં જે ઉપધાનની એક જ વાચના હોય ત્યાં પૂર્વચરણપદ, કમાગત ચરણપદ, ઉત્તર ચરણ પદ પઈસરાવી | ઉપધાન[Oછે. બોલવું. જે ઉપધાનની બે વાચના હોય તેમાં પહેલી વાચના ન થઈ હોય ત્યાં સુધી) પૂર્વ ચરણપદ પઇસરાવણી (બીજી વાચના ન થાય ત્યાં સુધી) ઉત્તર ||O5) વિધિ
ચરણપદ પઇસરાવણી અને જે ઉપધાનમાં ત્રણ વાચના હોય તેમાં પહેલી વાચના ન થાય ત્યાં સુધી ) પૂર્વ ચરણપદ પઈસરાવણી (બીજી વાચના ન થાય ત્યાં | cOS
સુધી) ક્રમાગત ચરણપદ ઈસરાવણી અને ત્રીજી વાચના ન થાય ત્યાં સુધી) ઉત્તર ચરણ પદ પઇસરાવણી એમ બોલવું- ૩ ઉપવાસ અથવા આયંબિલ હોય
Pog|| તો ‘પાલી તપ કરશું', અને નીવી હોય તો “પાલી પારણું કરશું’ એમ કમથી જે આવતું હોય તે બોલવું. Jain Education iemation
www.jainelibrary.org For Private & Personal Use Only 2010_05