________________
S૦d |
200)
2િ0 ||
GOe1
909
/ iOS
અથ ક્રિયાવિધિ પૌષધ લીધા પછી નાણ સન્મુખ ખમાસમણ દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમલયરા’
23 | D૦૪||
પ્રવેશ સુધી કરી, પારી; પ્રગટ લોગસ્સ કહેવો. પછી
200||
ક્રિયા ખમાસમણ દેઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ?” (ગુરુ - પહ) “ઇચ્છે' કહી
d ખમાસમણ દેઇ કહે “ભગવદ્ સુદ્ધા વસહિ' (ગુરુ - તહત્તિ) પછી
S9d ખમા દેઇ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનુ મુહપત્તિ પડિલેહું?” (ગુરુ-પડિલેહેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે પછી
ખમાઇ દેઇ કહે “ઇચ્છકારિ ભગવન્! તુહે અખું સિમ્યકત્વ 'સામાયિક આરોવાવણી](પ્રથમ ઉપધાન) પંચમંગલ PQ|| મહાગ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદ્દેસાવણી, નંદીકરાવણી, દેવવંદાવણી
વાસનિક્ષેપ કરેહ. (ગુરુ - કરેમિ) પછી ‘ઇચ્છે' કહી અવગ્રહમાં પ્રવેશ કરી ગુરુ પાસે આવે, ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક એકવાર વાસક્ષેપ કરે. પછી અવગ્રહથી બહાર નીકળી
ખમા દેઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં, સિમ્યકત્વ સામાયિક આરોવાવણી], (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ. (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદ્દેસાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવો. (ગુરુ - વંદામિ) પછી “ઇચ્છે' કહી
- ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે પછી ઉપધાન
ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે. ૧, સમ્યકૃત્વ ઉચ્ચરાવવાનું હોય તો ચોરસ કોસનો[ ]આદેશ બોલવો.
90ા
DoC
વિધિ.
50
o
)
Pog
www.ainelibrary.org
Jain Education Therato
For Private Personal use only
2010_05