Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ oOા Dod GOણી b9ત સામૂહિક ખમાસમણ દઇ ઇરિયાવહી પડિક્કમી પૌષધ લેવાની વિધિ પ્રમાણે પૌષધ ગ્રહણ કરી બહુવેલના આદેશ oO! DG માંગી પડિલેહણના આદેશ ઉપધિ પડિલેહું સુધી માંગવા. P90 S૦% પ્રવેશદિન ૧ પૌષધના આદેશ:- ઈરિયાવહી કરી ખમા દેઈ કહે, ‘ઇચ્છા સંદિભગ પોસહ મુહપત્તિ પડિલેહું' (ગુરુ-પડિલેહેહ) ‘ઈચ્છ” મુહપત્તિ પડિલેહી ખમા | | Oo પૌષધ દેઈ કહે, ઇચ્છા સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) ઈછું કહી ખમા દઈ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! પોસહ ઠાઉં? (ગુરુ- ||sod 9] ઠાએહ) ‘ઇચ્છ' કહી એક નવકાર ગણી ‘ઈચ્છકારિ ભગવન્ ! પસાર કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી’ એમ કહે, પછી ગુરુમ, પોસહ દંડકનો પાઠ બોલે. || પડિo ખમા દેઈ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) આરાધક ‘ઇચ્છ' કહી ખમા દેઈ કહે આદેશ | ઇચ્છા સંદિસહ ભગવદ્ ! સામાયિક સંદિસાડું? (ગુરુ-સંદિસાવે) “ઇચ્છ' કહી ખમા દેઈ કહે ઇચ્છા સંદિ. ભગવનું સામાયિક હાઉ” (ગુરુ-|PG Sી ઠાએહ) ‘ઇચ્છ' કહી એક નવકાર ગણી “ઈચ્છકારિ ભગવદ્ ! પસાર કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” એમ કહે, પછી ગુરુ સામાયિક દંડકનો પાઠ 5 PG બોલે. (આરાધકને સામાયિક દંડક આવડતો હોય તો મનમાં સાથે બોલે-ન આવડે તો છેલ્લે, ‘વોસિરામિ' કહે) પછી ખમા દેઈ કહે ઇચ્છા સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું? (ગુ-સંદિસાવેહ,) “ઇચ્છ' કહી ખમા દેઈ કહે ઈચ્છા સંદિ. ભગવનું બેસણે કાઉદ્ધિ Do|| ? (ગુરુ-ઠાએહ.) ‘ઈચ્છકહી ખમા દેઈ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સજઝાય સંદિસાહું? (ગુરુ-સંદિસાવેe‘ઈર્શ' કહી ખમા દેઈ કહે “ઈચ્છા' સંદિસહ ભગવન!||09| 27|| સજઝાય કરું?” (ગુરુ-કરેહ) ‘ઈર્શ’ એમ કહી ત્રણ નવકાર ગણી - ખમા દેઈ કહે ઇચ્છા સંદિ. ભગવનું ! બહુવેલ સંદિસાહું? (ગુરુ-સંદિસાહ, , ‘ઇચ્છ” કહી ખમા દેઈ કહે ઈચ્છાસંદિસહ ભગવદ્ ! બહુવેલ કરશુ.” (ગુરુ-કરેહ.) ‘ઈચ્છે” ૨ પડિલેહણના આદેશ :- ખમા દેઈ કહે ઈચ્છા, સંદિસહ ભગવન્! પડિલેહણ કરું? ગુરુ-કરેહ) “ઇચ્છે” કહી મુહપત્તિ પડિલેહે, પછી ખમા દેઈ કહે “ઈચ્છકારિ ભગવનું ! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.’ (ગુરુ-પડિલેહેહ.) “ઇચ્છ” પછી ખમા દેઈ કહે “ઈચ્છાસંદિ. ભગવનું ! ઉપધિ ઉપધાના મુહપત્તિ પડિલેવું?” (ગુરુ-પડિલેહેહ. ) “ઇચ્છ' કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઈ કહે “ઇચ્છા સંદિ. ભગવન્! ઉપધિ સંદિસાહું?” ગુરુ-સંદિસાવે.) વિધિ | | ઇચ્છે” કહી ખમા દેઇ કહે ‘ઇચ્છા સંદિ. ભગવદ્ ! ઉપધિ પડિલેહું” (ગુરુ-પડિલેહેહ.) ‘ઇચ્છ' કહે oO ઇતિ પૌષધ પડિલેહણના આદેશ Oૐ 03 03 08 88 8 છે તૃOol % PG oOQ PoQ Jain Education tema = For Private Personal Use Only wwwan bayang

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108