Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ % 8 ઉપધાન પ્રવેશ વિધાન -:પ્રાથમિક સૂચનો: પ્રવેશ (૧) પરમાત્માને સમવસરણમાં (નાણમાં)ચારે દિશા સન્મુખ પધરાવવા તથા પુષ્પ - હાર ચઢાવવા. (ર) ક્રિયા સ્થાનથી ચારે બાજુ || સૂચનાઓ સો સો ડગલાં વસતિ જોવી. (૩) પ્રભુજી - ગુરુ મ. તથા આરાધકોનો પ્રવેશ થયા પછી ગુરુ મ. (આચાર્ય મ.) ચારે દિશામાં 9િી દિગબંધ પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગબંધ વિગેરે કરે (ગુરુ પરંપરા મુજબ) (૪) ત્રિગડા ઉપર સ્થાપનાચાર્ય પધરાવવા. ક્રિયા સમયે સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. (૫) સમય અને અનુકૂળતા હોય તો - દરેક આરાધકો જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. (પહેલા ભાઇઓ પછી બહેનો) (૬) શ્રાવકો ગુરુ મ. ની જમણી બાજુ અને બહેનો ડાબી બાજુ નાણ સમક્ષ ચરવળાથી ભૂમિ પ્રમાર્જના કરીને કટાસણું પાથરી સ્થાન લે. (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી) (૭) ચરવળો -મુહપત્તિ કટાસણા ઉપર રાખી, શ્રીફળ - ૧ શેર ચોખા તથા ૧ રૂ. લઇ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે) 2 સ્વાહા અગ્નયે : 286 28- PG DS PoS Pcs ઈન્દ્રાય સ્વાહા ઉષ્ય 160 બધા માણ | કુબેરાય સ્વાહા ઇરાનાયક માય ધી દિગબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણ માટે સામાન્ય માર્ગદર્શન આપેલ છે. સ્વર-સ્થાપના તથા દિપાલ-સ્થાપના એમ બન્ને પદ્ધતિમાં પૂર્વદિશાથી બતાવેલ ક્રમ(આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે | દિશામાં દર્શિત સ્વરો કે દિપાલ મંત્રોના મનમાં ઉચ્ચાર કરવા દ્વારા સ્થાપના કરવી. ઉપધાન વિધિ મમ " વાહા મેહ્યા છે Gી છે હળd ને એક નામા સ્વાd be had Doa hlrent 191bec Jain Education lernational 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108