Book Title: Updhan Vidhi
Author(s): Naychandrasagar
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ તુ I શ્રી સુધર્મા સ્વામિને નમઃ | | નમો નમો શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાયો || શ્રી ગણિપિટકાય નમોનમઃ | | શ્રી આગમોદ્ધારકાય નમઃ | ©OS Po bool પ્રવેશ વિધિ Pos પ્રવેશ ooo પ્રારંભ વજપંજર સ્તોત્ર p6 pઉં 26 2 2ઉં દરેક આરાધક શ્રીફળ, ૧ રૂ. તથા અક્ષત અંજલિમાં ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણીને ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષત પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ૪૭ દિવસના વિરતિના અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. માટે સર્વ આરાધકો પાસે વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુ મ, સ્તોત્ર બોલવાપૂર્વક મુદ્રા (એક્શન) કરે તે રીતે બધાએ કરવી. વજ પંજર સ્તોત્ર ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરામ્ય /૧૫ ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, I ૐ નમો સવ સિદ્ધાણં, મુખે મુખપર્ટ વર રો. ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવન્ઝાયાણં, આયુધં હસ્તયોદૃઢ III ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચ નમુક્કારો, શિલા વજમણી તલે જો સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, ! મંગલાણં ચ સવ્વસિ, ખાદિરાંગારખાતિકા પો. સ્વાહાન્ત ચ પદે જોયું, પઢમં હવઈ મંગલ, 1 વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે || મહા-પ્રભાવા રક્ષય, શુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ III યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, / તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન IIટા ઉપધાન વિધિ Jain Education nation || 2010_05 For Private & Personal Use Only Hwang

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108