________________
ઉપદેશછાયા
૩૬
દ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એ ખાર નાખવે; પણ તે પણ શેષાવાના બે પ્રકાર છે, એક તે સૂર્યને તાપ, અને બીજી જમીન માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકે દ્વારાએ પાણી લઈ જવું અને પછી ખાર નાંખવે કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહાદિરૂપ ખારાશ છે, માટે કુળધર્મરૂપી વહેળાને ગ્યતારૂપ જમીનમાં લઈ સદ્દબેઘરૂપી ખાર નાંખવે એટલે સત્પરુષ રૂપી તાપથી ખારાશ મટી જશે.
દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જે છે માયારંગ રે; તે પણ ગર્ભ અનંતાં લેશે, બેલે બીજું અંગ છે.'
જેટલી ભ્રાન્તિ વધારે તેટલું વધારે.
જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વરછંદથી ન કરવી; અહંકારથી ન કરવી; લેકને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છ દે ન કરવું “હું ડાહ્યો છું* એવું માન રાખવું તે ક્યા ભવને માટે? “હું ડાહ્યો નથી” એવું સમજ્યા તે મેક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિદન સ્વછંદ છે. જેને દુરાગ્રહ છેદા તે લોકોને પણ તેમ થાય છે; દુરાગ્રડ મૂક્યા હોય તે બીજાને પણ પ્રિય થાય છે, માટે કદાહ મુકાયાથી બધાં ફળ થવાં સંભવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org