Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 157
________________ શ્રીમદ રાજચંદ્ર ટ્વીધા. ને તે મેળવવા વહેારાએ કઈ ન કરતાં માલ ઉપાડી જવા ન ચારા માલ લૂટી ગયાં. પણ તેણે માલ પાછો ક'ઈ ઉપાય કર્યાં નહીં. ઘેર ગયા ત્યારે શેઠે પૂછ્યુ... કે, - માલકાં ?” ત્યારે તેણે કહ્યું કે માલ તે ચાર લૂટી ગયા.' ત્યારે શેઠે પૂછ્યું” કે ‘માલ પકડવા માટે કઈ ઉપાય કર્યો છે?” ત્યારે તે વહેારાએ કહ્યું કે, ‘મારી પાસે ભરતિયું છે. તેથી ચાર માલ લઇ જઇને શી રીતે વેચશે ? માટે તે મારી પાસે ભરતિયું લેવા આવશે ત્યારે પકડીશ’ એવી જીવની મૂઢતા છે. ‘આપણા જૈનધમ માં શાસ્ત્રો મધું છે. શાસ્ત્રો આપણી પાસે છે. ' એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠા છે. ક્રોધ, માન, માયા લેભરૂપી ચાર રાતદિવસ માલ ચારી લે છે, તેનું ભાન નથી. " તીથકરના માગ સાચો છે દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી. વૈષ્ણવના કુળધ નાકુગુરૂ આરંભપરિગ્રહ મૂકયા વગર લેાકેા પાસેથી લક્ષ્મિ ગ્રહણ કરે છે; અને તે રૂપી વેપાર થઈ પડયા છે. તે પોતે અગ્નિમાં મળે છે; તે તેનાથી ખીજાની અગ્નિ શી રીતે શાંત થાય ? જૈનમાર્ગના પરમાથ સાચા ગુરુથી સમજવાને છે. જે ગુરુને સ્વાર્થ હાય તે પેાતાનું કલ્યાણ કરે; ને શિષ્યાનું પણુ અકલ્યાણ થાય. જૈનલિંગધારીપણુ” ધરી જીવ અનતી વાર રખડચે છે. માહ્યવતીલિંગ ધારી લૌકિક વ્યવહારમાં અન"તી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170