Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 168
________________ ઉપદેશથયા ૧૫૧ પાંચ વરસ થયાં એક બીડી જેવુ વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયુ' નહિ. અમારે ઉપદેશ તે જેને તરત જ કરવાં ઉપર વિચાર હાય તેને જ કરવા. આ કાળમાં ઘણા જીવ વિરાધક હૈાય છે અને નહી' જેવા જ સસ્કાર થાય છે. આવી વાત તા સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તે સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ ચેાગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે. જ્યારે એ ત્રણ ચાગ તે ત્યાગવાના છે ત્યારે આ બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતા હશે ? એ આશ્ચય ઊપજે છે! જીવ જે જે કુળમાં ઊપજે છે તેને તેને આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધેા હાત તે તેના આગ્રહ થઈ જાત; જે તપામાં હાય તે તપાને આગ્રહ થઈ જાય. જીવનુ· સ્વરૂપુઢિયા નથી. તપા નથી કુલ નથી, જાતિ નથી, વધુ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવા એ કે અજ્ઞાન છે! જીવને લોકાને સારુ' દેખાડવાનુ' જ મહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ્ય ઉપશમના માર્ગથી રાકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કહ્યુ છે, દુરાગ્રહ અથે જૈનનાં શાંસ્ર વાંચવાં નહિ. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવુ' જ કરવું. એમાં ( માગધી ગાથાઓમાં) કાં એવી વાત છે કે આને હુંઢિયા કે આને તપા માનવા ? એવી વ્યાખ્યા તેમાં હેાતી જ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170