Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 169
________________ શ્રીમદ્ રાજચંદ્ર ( ત્રિભાવનને) જીવને ઉપાધિ બહુ છે. આવેા જાગ મનુષ્ય વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? કયાં કરશે? ૧૫૨ જીવ જ પરમાધામી (જમ) જેવે છે, અને જમ છે કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનુ કારણ જીવ અહીંથી કરે છે. પશુની જાતિનાં શરીરોનાં દુ:ખ પ્રત્યક્ષ જીવ જીએ છે, જરા વિચાર આવે છે અને પાછા ભૂલી જાય છે. પ્રત્યક્ષ લેાક જુએ છે કે આ મરી ગયા, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દેઢ કરવા સારું વારંવાર તે જ વાત કહી છે, શાસ્ર તા પરાક્ષ છે અને આ તા પ્રત્યક્ષ છે પણ જીવ પા ભૂલી જાય છે, તેથી તેને તે વાત કરી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170