Book Title: Updesh Chhaya
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Trikamlal Mahasukhram Shah

View full book text
Previous | Next

Page 162
________________ ઉપઢે છાયા ૧૪૧ નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયા, પણ નિવેડા આન્યા નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં પણ માર્ગ હાથ આવ્યે નહી. જો આ માર્ગ જ હાય તા હજી સુધી કાંઈંચે હાથમાં આવ્યું નહી' એમ અને નહીં. માર્ગ જુદા જ હાવા જોઈ એ. તૃષ્ણા કેમ થટે? લૌકિક ભાવમાં મેાટાઈ મૂકી દે તે હું ઘર-કુટુંબ આદિને મારે શુ કરવુ છે? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તા માટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે. ' એમ વિચારે તે તૃષ્ણા ઘટે, " માળી પડે. તપનુ' અભિમાન કેમ ઘટે? ત્યાગ કરવા તેના ઉપચાગ રાખવાથી મને આ અભિમાન કેમ થાય છે ?’ એમ રાજ વિચારતાં વિચારતાં અભિમાન માળું પડશે, જ્ઞાની કહે છે તે કુચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઊંઘડી જાય; કેટલાંય તાળાં ઊંઘડી જાય કૂંચી હેાય તે તાળું ઊઘડે; બાકી પહાણા માટે તાતાળુ ભાંગી જાય. ‘ કલ્યાણ શું હશે ?' એવા જીવને ભામે છે. તે કાંઈ હાથી—ઘેાડા નથી. જીવને આવી ભ્રાંતિને લીધે ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170